Tag: Prime Minister Small Business Man Dhan Yojana
ધંધા ધન યોજનામાં કોઈને રસ નથી, 3 કરોડના લક્ષ્યાંક સામે માત્ર 36,000 અ...
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી નાના વેપાર માનધન યોજનાને લઈને નાના વેપારીઓ અને દુકાનદારોમાં ખૂબ જ ઉત્સાહ છે. 12 સપ્ટેમ્બરના રોજ શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત દેશના નાના ઉદ્યોગપતિઓ, ઉદ્યમીઓ અને દુકાનદારોને માસિક 3,000 રૂપિયા પેન્શન આપવાનું લક્ષ્ય હતું. જો કે, 7 મહિનામાં આ યોજના માટે અત્યાર સુધીમાં ફક્ત 36,477 લોકો નોંધાયા છે. યોજના ...