Saturday, December 14, 2024

Tag: Principal

રાજયની સૌથી મોટી એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ થવા ઉમેદવારો વચ્ચે ...

અમદાવાદ,તા.27મી ઓક્ટોબર રાજયની સૌથી મોટી ગણાતી એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો.જી.પી.વડોદરિયાની ભાવનગર ઇજનેરી કોલેજમાં બદલી કરવામાં આવ્યા પછી હાલમાં એલ.ડી.ઇજનેરી કોલેજનો ચાર્જ ચાંદખેડા ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલને સોંપવામાં આવ્યો છે. જયારે ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, એક સપ્તાહની અંદર ન...

સાબરકાંઠાની શાળાના આચાર્ય પાકીટ ચોરતાં સીસીટીવીમાં કેદ

હિંમતનગર, તા.૨૫ સંસ્કારનુ સિંચન કરતા સારસ્વત પણ ચલણી નોટોની ગરમીને જીરવી નહીં શકતાં આભાર વ્યક્ત કરવા ઉભા થયેલ સાથી આચાર્યનું પાકીટ સોફામાં પડી જતા ખોલીને ચેક કરી અંદર વધુ પૈસા જણાતાં પોકેટ થેલીમાં મૂકી રવાના થઇ જવાની આખીયે ઘટાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. ગત તા. 10-09-19ના રોજ ગાંધીનગરમાં આચાર્ય સંઘની બેઠક યોજાઇ હતી. બપોરે બેઠક પૂરી થ...

પોલીસ પ્રોટેક્શનની ખાતરી અપાતા ૧૬ શિક્ષિકાઓએ હાજર થવાની તૈયારી દર્શાવી...

અમદાવાદ, તા.૧૮ સાણંદની ઝોલાપુર સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાય દિવસથી ચાલતાં વિવાદ અંતર્ગત આખરે આવતીકાલે શિક્ષિકાઓએ સ્કૂલમાં હાજર થવાની તૈયારી દર્શાવી છે. જોકે, હાલમાં પોલીસ પ્રોટેક્શન આપવાનુ નક્કી કરાયુ છે. આ ઉપરાંત એક મહિલા ઇન્સ્પેકેટરને પણ હાજર રાખવાની તૈયારી સત્તાધીશોએ દર્શાવતાં હવે આવતીકાલે શિક્ષિકાઓએ લાંબો સમય બાદ ફરીવાર પોતાની સ્કૂલમા...

પ્રિન્સિપાલ સામે એનએસયુઆઇના ઉગ્ર દેખાવો કર્યા

અમદાવાદ,તા.14 ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. તાજેતરમાં એનએસયુઆઇ દ્વારા અનેક કોલેજોમાં કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને એનએસયુઆઇમાં જોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા. એનએસયુઆઇએ આ માટે લોક સાહિત્યના કાર્યક્રમોનુ પણ કેમ્પસમાં આયોજન કર્યુ હતુ.મોટાભાગની કોલેજોમાં એનએસયુઆઇના કાર્ય...

સાણંદની ઝોલાપુરની 16 શિક્ષિકા પર ગ્રામજનોનું દમન

અમદાવાદ, તા.11 સુરક્ષિત અને સલામત ગુજરાતની મોટી મોટી વાતો કરતી વિજય રૂપાણીની સરકારમાં મહિલાઓની સુરક્ષાની ધજ્જિયાં ઊડાવતો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના તાબા હેઠળનું શિક્ષણ ખાતું તદન ખાડે ગયું હોય એવી સામાન્યજનને કંપાવી દેનારી ઘટના તેમના જ મતવિસ્તારમાં બહાર આવતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની વિગત એવી છે કે અ...

અમપાની સિવિલ એન્જિ.ની ભરતી પ્રક્રિયા કૌભાંડનો રેલો કોલેજમાં?

અમદાવાદ, તા. 23 ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલની ઓફિસમાં ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ અચાનક દરોડા પાડીને કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ જી. પી. વડોદરિયા હાલ બહારગામ છે, ત્યારે અચાનક ટેકનિકલ શિક્ષણ વિભાગે આ પ્રકારની કામગીરી કરતાં અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે. ટેકનિકલ...

દરેક શાળાના આચાર્ય એ હવે આરટીઆઈ અધિકારી તરીકે ફરજ બજાવી પડશે 

રાજયની જુદી જુદી સ્કૂલોમા માહિતી અધિકારી હેઠળ થતી અરજીઓ પૈકી પ્રથમ અરજી કયા કરવી તે અંગે ભારે અવઢવભરી સ્થિતિ જોવા મળતી હતી. અત્યાર સુધીમાં સ્કૂલ દ્વારા કોઇપણ એક વ્યકિતની સત્તામંડળ તરીકે નિયુક્તિ કરવામાં આવતી હતી. પરંતુ આ નિયુક્તિ પછી પણ કોઇ પ્રશ્નોના ઉકેલ આવતા નહોતા. જેના કારણે હવે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા માહિતી અધિકારી તરીકે જે તે સ્કૂલના આચાર...