Tag: private college
બે વર્ષમાં નવી 41 કોલેજોની મંજૂરીમાં એક સરકારી અને 40 ખાનગી
રાજ્યમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) ની 864 કોલેજો આવેલી છે. જેમાં 100 સરકારી, 309 ગ્રાન્ટેડ અને 455 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં નવી 41 કોલેજોની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફક્ત એક માત્ર સરકારી કોલેજની મંજૂરી અપાઈ છે જ્યારે તેની સામે 40 ખાનગી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે એક પણ ગ્રાન્ટ...