Tag: Private luxury bus operator
ખાનગી લકઝરી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ, ભાડામાં બમણો વધારો કરાયો
અમદાવાદ, તા. 12
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત તરફ આવતા મુસાફરોની મજબૂરીનો લાભ ઉઠાવીને ખાનગી બસ ટ્રાવેલ્સ સંચાલકોએ ભાડાં વધારી દીધા છે. સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામોમાં આવવા માટે ખાનગી બસ ટ્રાવેલ્સ દ્વારા ભાડાંમાં બમણો વધારો કરી દીધો છે. એટલું જ નહિ ખાનગી લક્ઝરી બસના સંચાલકો દ્વારા સ્લિપર ...