Saturday, December 14, 2024

Tag: Priyanka Gandhi

નિર્ભયા કાંડ વખતે PMને બંગડીઓ મોકલનાર સ્મૃતિ ઈરાનીએ કહ્યું રાહુલ ગાંધી...

ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય યુવતી સાથે થયેલ ગેંગરેપ મામલે જ્યાં વિપક્ષ ભાજપ સરકારને ઘેરી રહ્યું છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકાર અને ઉત્તર પ્રદેશ પોલીસની ભૂમિકા અને તેમનું પીડિતાના પરિવાર સાથેનું વલણ સવાલો ઉભા કરી રહ્યું છે તો આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભાજપ સરકારના પક્ષે આવી છે અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. રાહુલ ...

હાથરસ જઈ રહેલા રાહુલ અને પ્રિયંકાને પીડિત પરિવારને મળવાની મળી મંજૂરી, ...

કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી સહિત કેટલાય કોંગ્રેસી સાંસદો અને કાર્યકરોના કાફલા સાથે દિલ્હીથી રવાના થયા છે અને હાથરસ જઈ રહ્યા છે. જ્યાં તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા છે. પ્રિયંકા અને રાહુલ ડીએનડી ફ્લાઈવે પર પહોચી ગયા છે. https://twitter.com/ANI/status/1312324025998163969 જ્યાં કોંગ્રેસના...

સાધુ યોગીની ભાજપ સરકાર એક જ કીટથી અનેકની કોરોના ચકાસે છે

કોરોના: યુપી એક જ કીટથી ડઝનેક પરીક્ષણો ચલાવી રહ્યો છે, યોગી સરકાર પણ આંકડા છુપાવી રહી છે - પ્રિયંકા ગાંધીનો આક્ષેપ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  પર આરોપ લગાવ્યો છે કે તેઓ કોરોના કેસોમાં નિખાલસ નથી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે ઘણા લોકો ઉત્તર પ્રદેશમાં પરીક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પારદર્શિતા એ કોરોના સામે...

રાજ્યસભાની 55 બેઠકોની ચૂંટણી, પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અન...

જુઓ કયા રાજ્યમાંથી કેટલી બેઠકો ખાલી રહેશે, કયા પક્ષને ફાયદો થશે ચૂંટણી પંચે 17 રાજ્યોની રાજ્યસભાની 55 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજવાની ઘોષણા કરી છે. આ બેઠકો એપ્રિલ 2020 માં ખાલી છે. ચૂંટણીના દિવસે પણ મતગણતરી થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. ચૂંટાયેલા રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા...