Tag: Project
મહારાષ્ટ્ર સરકારે ચીન સાથેનો 5,000 કરોડનો પ્રોજેકટ રદ કર્યો
લદ્દાખની ગલવાન ઘાટીમાં ૨૦ સૈનિકોની શહાદત બાદ ચીનની વિરૂદ્ઘમાં દેશભરના લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ લોકો ચીનના સામાનના બહિષ્કારની વાત કરી રહ્યા છે. આ સમયે મહારાષ્ટ્ર સરકારે ચીનને મોટો ઝટકો આપ્યો છે. રાજય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની 3 કંપનીના પ્રોજેકટ પર હાલમાં રોક લગાવી છે.
આ પ્રોજેકટની કિંમત આશરે 5,000 કરોડ રૂપિયા...
સરદારની 2098 કરોડની પ્રતિમાની યોજના 10000 કરોડ પર પહોંચશે
અમદાવાદ, તા.03
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બનાવાઈ હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જો કે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે માત્ર એક માણસની ઘેલછાના કારણે જ સમગ્ર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેના માટે રૂ.3500 કરોડ સિંચાઈ માટેના મહત્ત્વના ગણાતા સરદાર સરોવરન...
કચ્છમાં શરુ થનારા એલ્યુમિનીયમ પ્રોજેકટ પર પડદો પડી ગયો
ગાંધીનગર,તા.24
જે પ્રોજેકટના રાજનેતાઓ દ્વારા અનેક સપના દેખાડવામાં આવ્યા હતા તે કચ્છના ભૂજમાં શરુ થનારો રુ.15 હજાર કરોડનો એલ્યમિનીયમ પ્રોજેકટ અંતે પડતો મુકવામાં આવ્યો છે અને બોકસાઈટની સંપતિ ધરાવતી કચ્છની ધરા માટે આ પ્રોજેકટ છેવટે સાકાર ના થનારુ સપનું જ સાબિત થયો છે. ઉઘોગ વિભાગે પણ આગળ કામ કરવાની ના પાડી છે ત્યારે આ પ્રોજેકટ હવે કયારેય પણ સાકાર નહ...
ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર બનનારી પંચતારક હોટેલનું કામકાજ સાત મહિનાથી ખ...
ગાંધીનગર,તા.19
પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર બનનારી ફાઈવસ્ટાર હોટેલનું કામકાજ છેલ્લા સાત મહિનાથી ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. રૂપાણી સરકાર દ્વારા છેલ્લા દસ મહિનાથી કોન્ટ્રાક્ટરો નાણાં ચૂકવવામાં નાણાં ચૂકવવામાં આવ્યા ન હોવાના કારણે આ કામ મંદ બની ગયું છે.
GARUD ની રચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ...