Wednesday, April 16, 2025

Tag: Property

અમદાવાદની રૂ. 25 હજાર કરોડની મિલકતો પધરાવી દેવાશે

अहमदाबाद रु. 25 हजार करोड़ की संपत्ति बेच देंगे Ahmedabad will sell property worth Rs. 25 thousand crores અમદાવાદ, 1 જાન્યુઆરી 2025 અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની 4 હજાર મિલકતોનો સરવે વર્ષ 2020માં કરાવવામાં આવ્યો હતો. ભાડુઆતોને માલિકી હક આપવા જાહેરાત કરાઈ હતી. વેપારી ઉપરાંત બીજી મળીને કુલ 10 હજાર પ્લોટ અમદાવાદ સરકારની માલિકીના છે. જ...

અશાંત વિસ્તારોમાં મિલકત વેચવા પર પ્રતિબંધ મૂકતા કાયદાને રાષ્ટ્રપતિએ મં...

The president approved legislation banning the sale of property in troubled areas ગાંધીનગર, 12 ઓક્ટોબર 2020 ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ મંજૂર...

પંજાબ નેશનલ બેંક સસ્તા મકાનો કે દુકાનો ખરીદવા માટે લોન આપીને તમને આવો ...

જો તમે ઘર અથવા દુકાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક, પંજાબ નેશનલ બેંક તમને આ તક આપી રહી છે. ખરેખર, પી.એન.બી. નિવાસી , વ્યવસાયિક મિલકતોની દેશવ્યાપી ઓનલાઇન મેગા ઇ-ઓક્શન (હરાજી) કરવા જઈ રહી છે. 15 અને 29 સપ્ટેમ્બરના રોજ હરાજી પારદર્શક રીતે કરવામાં આવશે. ચાલો અમે તમને જણાવીએ કે તમે આ સંપત્તિની હરાજીની પ્રક્રિયામાં કેવી ર...

પાલડીમાં દુકાન ભાડુઆત અને તેના પુત્રોએ વૃદ્ધ વિધવા પર હુમલો કર્યો

પાલડીમાં ભાડાની દુકાનમાં પૂજા ટ્રાવેલ્સ નામથી ધંધો કરતા પિતા અને બે પુત્રોએ દુકાન માલિક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો છે. એલિસબ્રિજ પોલીસે આ મામલે વિનોદ, વિનોદના પુત્ર વિશાલ અને રાહુલ સામે ગુનો નોંધ્યો છે. વાસણા વૃંદાવન વિહાર સોસાયટીમાં રહેતા મજુંલાબહેન બાલચંદ વ્યાસ (ઉ.75) તેમના પુત્ર સાથે રહે છે. મજુંલાબહેનની માલિકીની દુકાન પાલડી સુવિધા ચાર રસ્તા ...