Monday, December 23, 2024

Tag: protest

બહરીનના લોકોએ ઈઝરાયલ સાથેના સંબંધોને ફગાવીને તેની સરકાર સામે ભારે વિરો...

ઇઝરાઇલ સાથેના સંબંધોને "સામાન્ય બનાવવાની" તેમની સરકારની ઘોષણા અંગે બહરીનના અનેક જૂથોએ વિરોધ નોંધાવ્યો છે. અલ-વેફક પક્ષે શનિવારે બહરીનની અંદર અનેક સ્થળોએ દેખાવો કર્યા હતા. તેમાં રવિવારે 13 સપ્ટેમ્બરના રોજ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં દેશના અગ્રણી ધાર્મિક વિદ્વાન આયતુલ્લાહ શેખ ઇસા કાસિમે ઇઝરાઇલ-બહેરિન કરારને પરાજયની નિશાની ગણાવ્યો હતો. "...

આખા લિબિયામાં ભારે દેખાવો કેમ થઈ રહ્યાં છે, અનેક સરકારો બની છે, 2011થી...

પૂર્વી અને દક્ષિણ લિબિયામાં રવિવારે 13 સપ્ટેમ્બરના રોજ લોકોએ વિરોધ પ્રદર્શન કરીને પૂર્વ શહેર બેનખાઝીમાં સરકારી બિલ્ડિંગમાં આગ લગાવી દીધી હતી. તેઓ માંગ કરી રહ્યા હતા કે સરકાર રોકડની અછત, વારંવાર વીજ કાપ અને વધતા જતા ઇંધણના ભાવને લઈને આ પ્રદેશમાં લાંબા સમયથી ચાલતા અને સતત મુદ્દાઓ પર ધ્યાન આપે કે જે સામાન્ય લિબિયાના જીવનને ખૂબ મુશ્કેલ બનાવે છે. ...

લખન મુસાફિર : ડરીશું નહીં, અવાજ ઉઠાવીશું

નર્મદા જિલ્લાના ખૂબ જ જાણીતા લખન મુસાફિરને હદપાર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને નર્મદા, ભરૂચ, તાપી, છોટા ઉદેપુર અને વડોદરા – એમ પાંચ જિલ્લામાં હદપાર કરવામાં આવ્યા છે. લખનભાઇ સામેના આરોપો હાસ્યાસ્પદ અને પાયા વિહોણા તો છે જ. આ આક્ષેપો કોઈ પુરાવાઓ, સાક્ષીઓ, દલીલો કે ઉલટતપાસ તેમજ યોગ્ય સુનાવણી કર્યા વિના કરવામાં આવેલ છે. તેમ છતાંય પોલીસ દ્વારા થ...

મજૂરોના કલ્યાણ માટે રાખેલા કરોડો રૂપિયા રૂપાણીએ માર્ગ અને મકાન વિભાગને...

રાજ્યમાં નોંધાયેલા આદિવાસી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત આત્મ નિર્ભર પેકેજ યોજના હેઠળ આવાસ સબસીડી આપવાની યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અલાયદી નાણાકીય જોગવાઈ કરીને તે માટેની ગ્રાન્ટ કમિશ્નરશ્રી,ગ્રામ વિકાસ ના હવાલે મુકવાના ઠરાવ બાબતે. વાંધો છે. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા...

રશિયામાં રાજ્યપાલની ધરપકડ મામલે લોકો પુતિન સામે વિરોધ પ્રદર્શન

રશિયામાં ફરી એકવાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્‌ધ લોકોમાં રોષ વધી રહ્યો છે. આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય ગવર્નરની ધરપકડ બાદ હજારો લોકો રોડ પર આવી ગયા છે અને પતિનના રાજીનામાની માગણી કરી રહ્યા છે. પ્રદર્શનકારી પુતિન રાજીનામું આપેના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સ્થાનિક ગવર્નર સર્ગેઈ ફુરગાલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. બીજી તરફ, હત્યાની આશં...

અમેરિકાનું પોતાનું સાચવતું નથી ને ભારતની ચિંતા કરે છે

નવી દિલ્હી, ભારત ઐતિહાસિક રીતે બધા જ ધર્મો પ્રત્યે ખૂબ જ સદ્બાવના અને આદરભાવ ધરાવતો દેશ છે અને ત્યાં ચાર ધર્મોનો ઉદય થયો છે પરંતુ હાલમાં ત્યાં ધાર્મિક સ્વતંત્રતાની સિૃથતિ અંગે અમેરિકા ખૂબ જ ચિંતિત છે તેમ વડાપ્રધાન મોદીના કહેવાતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પના તંત્રની ધાર્મિક બાબતોની પેનલના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું. અમેરિકન સંસદને ધાર્મિક સ્વત...

ગુજરાતના ખેડૂતો ટ્ર્મ્પનો જોરદાર વિરોધ કરશે

કેન્દ્ર સરકાર કરાક કરવા જઈ રીહ છે તેમાં અમેરિકા દ્વારા ભારતના ખેડૂતો પર થનારા દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા ગુજરાત ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે. જૂનાગઢમાં સોમવારે રૂપરેખા નક્કી કરાશે - સાગ...