Tuesday, February 4, 2025

Tag: Public Parking

વાહન ચોરોને મોકળુ મેદાન, પોલીસ પરેશાન

અમદાવાદ, તા.22 સોલા પોલીસ માટે વાહન ચોરીના ગુનાઓ માથાનો દુખાવો બની ગયા છે અને તેનું મુખ્ય કારણ છે સોલા સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓની આડોડાઈ. સોલા પોલીસ સ્ટેશનની લગભગ 58 ચોરસ કિલોમીટર વિસ્તારની હદમાંથી ચાલુ વર્ષે 132 વાહનો ચોરાયા છે. ચોરી થયેલા વાહનો પૈકી 24 ટકા એટલે કે, 32 વાહનો માત્ર અડધો કિમીની હદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ચો...