Wednesday, April 16, 2025

Tag: PUC

સવારથી જ પોલીસે વાહનચાલકો પાસે દંડ વસૂલ કરવાનું શરૂ કરતાં વાહનચાલકોમાં...

રાજકોટ તા. ૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નવા મોટર વ્હીકલ એકટની જોગવાઇ અનુસાર આજથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની શરૂઆત પોલીસ અને ટ્રાફિક બ્રાંચે કરી દીધી છે. ટ્રાફિક  પોલીસે પ્રારંભ જ સરકારી કચેરીઓ ઉપરથી કર્યો છ.  પોલીસ કમિશનર કચેરી, રૂરલ એસપી કચેરી, મામલતદાર ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા ઝોન ઓફિસો જેવી કચેરીઓના દરવાજા ઉપર જ...

રાજ્યની તમામ આરટીઓ દિવાળી-બેસતા વર્ષ સિવાયના તમામ દિવસોમાં ચાલુ રહેશે

ગાંધીનગર, તા. 17 રાજ્યમાં 31મી ઓક્ટોબરથી વાહનવ્યવહારના નવા નિયમો અમલમાં આવવાના છે ત્યારે રાજ્યના પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે લોકોનો ધસારો ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ સંજોગોને પહોંચી વળવા માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે દિવાળી અને બેસતા વર્ષ સિવાયના તમામ દિવસો દરમિયાન આરટીઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમો અમલી ક...

બિનઅધિકૃત રીતે વાહન પર સાઇરન લગાવીને કાયદાના લીરેલીરા ઉડાડતા વાહન કમિશ...

ગાંધીનગર,તા.24 આમ આદમી પર કાયદાઓનો કરડો કોરડો વીંઝતા સરકારી અધિકારીઓ એમ માને છે કે અમે તો કાયદાથી પર છીએ અને છડેચોક તેનું ઉલ્લંઘન કરી શકીએ છીએ. પરંતુ હદ ત્યારે થાય છે જ્યારે જે કાયદાના અમલીકરણની જવાબદારી જેમના શિરે છે તે જ અધિકારી તેનું ઉલ્લંઘન કરે. રાજ્યમાં બિનઅધિકૃત રીતે વાહન પર સાઇરન લગાવતા વાહનો પર કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી વાહન કમ...

છેલ્લા અઠવાડીયાથી નવા કાયદાને લઇ પાટણ આરટીઓ કચેરીમાં ધમધમાટ

પાટણ, તા.૧૭ છેલ્લા અઠવાડીયાથી નવા કાયદા અમલવારી લઇને પાટણ આરટીઓ કચેરીમાં ભારે ઘસારો રહેતો હોય છે, તેવો સોમવારે જુના વાહન ધારકો નવી નંબર પ્લેટ એચએસઆરપી નંબર ફિટ કરાવવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. નવા લર્નિંગ લાયસન્સ માટે અરજદારો વાહન ટેસ્ટ, જુના વાહન ઓનલાઇન કરાવવા વગેરે પ્રક્રિયામાં આરટીઓ કચેરી વ્યસ્ત બની હતી. એચએસઆરપી નંબર પ્લેટ ફિટ કરવવામાં વાહ...

પાલનપુર અને ડીસામાં પણ પીયુસી અને હેલ્મેટમાં ઊઘાડી લૂંટ

પાલનપુર, તા.૧૪ પીયુસી માટે લોકોમાં ધસારો વધ્યો છે. પાલનપુરમાં રોજના 800 જ્યારે ડીસામાં 600 પીયુસી નિકળી રહ્યા છે. રજીસ્ટ્રેશનમાં ખામી અને જૂની નંબર પ્લેટવાળાઓને પીયુસીમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુરમાં ડુપ્લીકેટ આઇએસઆઇ માર્કાવાળા હેલ્મેટના 350 રૂપિયા લેવાય છે. જોકે પાલનપુરમાં હજુ હેલ્મેટ માટે કોઈ ગંભીરતા આવી નથી. મોટર વ્હિકલ અધિન...

પીયુસીઃ પ્રજાને ઊઠાં ભણાવવાનું સર્ટિફિકેટ

અમદાવાદ, તા:૧૪  પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ)નું પ્રમાણપત્ર ન હોય તો રુ.500ના દંડની જોગવાઇ થતા વાહનચાલકો દોડતા થઇ ગયા છે. પીયુસી સેન્ટર પર પીયુસી સર્ટિફિકેટ લેવા માટે લાઇનો લગાવી રહ્યા છે કારણ કે માત્ર 25 રુપિયામાં મળતા પીયુસી સર્ટીફિકટના અભાવે રુપિયા 500ના દંડની જોગવાઇ છે. આ સ્થિતિમાં ખરેખર પીયુસી સર્ટિફિકેટ સાચું હોય છે કે કેટલાંક સંજોગોમાં ચેડા...

ટ્રાફિકના નિયમો બદલાતાં અને દંડના અનેક ગણા વધારાથી ફફડી ગયેલા વાહનચાલક...

રાજકોટ,તા.13 વાહન ચાલકો માટે નવા નિયમોની અમલવારીનો સરકારે પ્રારંભ કરાવતાં દેશભરમાં વાહન ચાલકોમાં દોડધામ મચી ગઇ છે. પીયુસી, આર.સી. બૂક, વિમો, ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના  કાગળિયા હાથવગા કરવા અને હેલ્મેટ ખરીદવા માટે દોડાદોડી કરી મૂકી છે. રાજકોટ શહેરમાં ઠેકઠેકાણે હેલ્મેટની રેંકડીઓમાં પણ મંડાઇ ગઇ છે.બીજા ધંધા સાથે જોડાયેલા વેપારીઓએ પણ હવે હેલ્મેટનો ધંધ...