Sunday, November 2, 2025

Tag: PUC Centre

ગુજરાતમાં ઓછા પીયુસી કેન્દ્રોને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી

અમદાવાદ,તા:૨૩ નવા વાહન કાયદાના અમલ માટે 1100ના લક્ષ્ય સામે 160 PUC સેન્ટર ખૂલ્યાં નવો મોટર કાયદો અમલમાં તો લાવી દીધો, પરંતુ તેનાથી પીયુસી સેન્ટર્સ પર વાહનચાલકોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પીયુસી સેન્ટર ઓછાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં 2.53 કરોડ વાહનોની સામે માત્ર 967 પીયુસી સેન્...

સરકારી બસ સેવા એસટીમાં ડ્રાયવરો સિટ બેલ્ટ નથી પહેરતાં

હિંમતનગર, તા.૧૮  કોઇપણ જાતના આગોતરા આયોજન વગર અકસ્માતો ઘટાડવાના નામે ટ્રાફિકના નિયમોના અમલથી ગ્રામીણ વિસ્તારમાંથી હિંમતનગર કામ અર્થે આવતા લોકોને જુદા જુદા વિસ્તારમાં વાહનોનું ચેકીંગ કરતી પોલીસ અને આરટીઓદ્વારા કરવામાં આવી રહેલી દંડાત્મક કાર્યવાહીથી હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં રોષ ઊભો થયો છે. સાથે આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા માટે મંગળવારે ભારે...

હિંમતનગરમાં પીયુસી કઢાવવા વાહનચાલકોની પડાપડી: હેલ્મેટ થયા મોંઘા

હિંમતનગર, તા.13 સાબરકાંઠા જિલ્લામાં 16 મી સપ્ટેમ્બર થી ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ અમલી થઇ રહેલ નવા મસમોટા દંડની જોગવાઈ નો કરંટ લાગતા વાહન માલિકો પીયુસી અને હેલ્મેટ માટે દોડતા થઈ ગયા છે. હિંમતનગરના સાત અને અન્ય બે મળી 9 પીયુસી સેન્ટર પર માંડ દોઢસો પોણા બસો વાહનો પીયુસી માટે આવતા હતા તે સંખ્યા વધીને અત્યારે 600 ને આંબી ગઈ છે. રૂ. 200 ની આસપાસ ...