Sunday, December 22, 2024

Tag: PUC Certificate

સરકારી બસ સેવા એસટીમાં ડ્રાયવરો સિટ બેલ્ટ નથી પહેરતાં

હિંમતનગર, તા.૧૮  કોઇપણ જાતના આગોતરા આયોજન વગર અકસ્માતો ઘટાડવાના નામે ટ્રાફિકના નિયમોના અમલથી ગ્રામીણ વિસ્તારમાંથી હિંમતનગર કામ અર્થે આવતા લોકોને જુદા જુદા વિસ્તારમાં વાહનોનું ચેકીંગ કરતી પોલીસ અને આરટીઓદ્વારા કરવામાં આવી રહેલી દંડાત્મક કાર્યવાહીથી હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં રોષ ઊભો થયો છે. સાથે આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા માટે મંગળવારે ભારે...

પીયુસીઃ પ્રજાને ઊઠાં ભણાવવાનું સર્ટિફિકેટ

અમદાવાદ, તા:૧૪  પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ)નું પ્રમાણપત્ર ન હોય તો રુ.500ના દંડની જોગવાઇ થતા વાહનચાલકો દોડતા થઇ ગયા છે. પીયુસી સેન્ટર પર પીયુસી સર્ટિફિકેટ લેવા માટે લાઇનો લગાવી રહ્યા છે કારણ કે માત્ર 25 રુપિયામાં મળતા પીયુસી સર્ટીફિકટના અભાવે રુપિયા 500ના દંડની જોગવાઇ છે. આ સ્થિતિમાં ખરેખર પીયુસી સર્ટિફિકેટ સાચું હોય છે કે કેટલાંક સંજોગોમાં ચેડા...