Tag: Pumping Station
અમદાવાદના દક્ષિણ ઝોન તરફ સેવાતું દુર્લક્ષ્ય
અમદાવાદ,તા:૧૫ સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદ શહેરમાં કેટલાક ઝોન અને વિસ્તારો માટે મ્યુનિ. તંત્ર દ્વારા રીતસર દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે, જેના અંગે શહેરવાસીઓમાં રીતસર રોષની લાગણી ફેલાઈ છે.
અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા, નારોલ, વટવા અને લાંભામાં કંઈક આ જ સ્થિતિ છે, જ્યાંના વિકાસ માટે મ્યુનિ. સત્તાધારી પક્ષ અને અધિકારીઓ સતત દુર્લક્ષ્ય સેવી રહ્યા છ...