Tag: Putikaranj (पूतिकरंज)
કેન્સરમાં ઉપયોગી કાંચકા ઔષધીય વનસ્પતિ ખેતરની વાડ પર સાવ મફતમાં ઉગાડી ક...
ગાંધીનગર, 23 ડિસેમ્બર 2020
જ્યાં સુધી નિંદામણ દૂર કરવા માટેની ખતરનાક દવા ન હતી ત્યાં સુધી ખેડૂતોની વાડમાં વેલ પર આ કાંચકા - કાંચકો થતો હતો. હવે ખડનાશક દવાએ તેનો ખાત્મ બોલાવી દીધો છે. જ્યાં ખડનાશક દવા નથી છંટાતી ત્યાં વનવગડામાં તે થાય છે. કાંચકાના અનેક અદભૂત ઉપયોગો બહાર આવી રહ્યાં છે. વિદેશમાં તે અંગેના સંશોધનો થયા છે જેમાં મેલેરિયા અને કેન્સનના ...