Tag: Quinoa
શ્રીમંતોનો શ્રીમંતોનો સમૃદ્ધ આહાર, સુપર ફૂડનું જામનગરમાં સફળ વાવેતર
ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021
કિનોવાની રવી ઋતુમાં ખેતી થાય છે. સુપર ફૂડ કહેવામાં આવે છે, તેથી ભારે માંગ છે. મોલ કે કંપનીઓ ખરીદી લે છે. ઘઉં, ચોખા, સોજી જેમ ભાત ખાવામાં વપરાય છે. ઠંડી, હિમ અને દુષ્કાળ સહન કરી શકે છે. પહેલા તે ગરીબો અને પશુઓનો આહાર હતો. હવે તે મોંઘુ મળતાં શ્રીમંતોનો સમૃદ્ધ આહાર બની ગયો છે. તેના પાંદડા લાલ, લીલા, કાળા રંગોમાં જો...