Tag: R.F.O
સિદ્ધપુરના રાજપુર ગામમાં હડકાયા વાનરનો આતંક, 12 ને બચકા ભર્યા
સિધ્ધપુર, તા.૨૬
સિદ્ધપુરના રાજપુર ગામમાં આવેલ આનંદ પરા અને સરદાર નગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી એક વાંદરો હડકાયો થતા આવતા જતા વૃદ્ધ મહિલાઓ તથા બાળકો સહિત 12 જણાને બચકા ભરતા રહીશોને હોસ્પિટલ પહોંચાડવા પડતા રહીશોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.
એક નાગરિકના જણાવ્યા પ્રમાણે સરદાર નગર આનંદ પરુ અને તેની આજુબાજુની સોસાયટીમાં ચાર દિવસથ...