Tag: Radhanpur
ઊંઝા માર્કેટ યાર્ડ બંધ રહેતા રોજમદારોની કફોડી સ્થિતિ
રાધનપુર, તા.૦૪
સરકાર દ્વારા વેપારીઓને એક કરોડ રૂપિયાનો બેન્કમાંથી ઉપાડ કરવો હોય તો તેના ઉપર બે ટકા ટી.ડી.એસ. લગાવવાની જાહેરાત કરાતાં વેપારીઓમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને ઊંઝા માર્કેટયાર્ડ એસોસિયેશન દ્વારા સરકારના આ પગલાં વિરુદ્ધ તમામ માર્કેટયાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કરાતાં રાધનપુરનું માર્કેટયાર્ડ પણ પહેલી સપ્ટેમ્બરથી બ...
મોટી પીંપળીમાં દસ લાખ લિટરનો સંપ ખુલ્લો હોવાથી બેદરકારી
રાધનપુર, તા. ૩૧
રાધનપુર પાણી પુરવઠા કચેરી અંતર્ગત મોટી પીંપળી હેડવર્કસ ખાતે આવેલ દસ લાખ લીટર પાણીનો સંપ ઉપરથી તુટી જતાં ખુલ્લો થઈ જવા પામ્યો છે. ઉપરથી ખુલ્લા સંપનું પાણી ગામડાઓમાં સપ્લાય કરવામાં આવતા પાણી પુરવઠા કચેરીની ગંભીર બેદરકારી સામે આવી હતી.
મોટી પીંપળી ખાતે નેશનલ હાઈવેને અડીને આવેલ રાધનપુર, સાંતલપુર જુથ પાણી પુરવઠા યોજનાનું હેડ વર્કસ ...
ઈઝરાયેલી ખારેકની ખેતીથી ખેડૂતો તાલુકામાંથી હિજરત કરતા અટક્યા
રાધનપુર, તા.૨૬
રાધનપુર અને સાંતલપુર તાલુકા આઝાદી બાદ પછાત અને દુષ્કાળ ગ્રસ્ત પ્રદેશ તરીકે ઓળખાતા તાલુકા હતા, અને દર વર્ષે અહીં વરસાદ ન થવાના કારણે હજારો લોકો હિજરત કરી બીજા પ્રદેશોમાં ચાલ્યા જતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોના ખેડૂતો આ તાલુકાની ઇઝરાયેલી ખારેકના પાક અંગે પુછતા થયા છે. બંને તાલુકામાં ઇઝરાયેલી ટીસ્યુ ખારે...