Tag: RAF
શાહ ભાજપના પદાધિકારીઓ તેમજ મુખ્યપ્રધાન સાથે મહત્વની બેઠક યોજશે
ગાંધીનગર, તા. 20
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. 30મી સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે તો સાથે તેઓ પોતાના પૈતૃક ગામ માણસાની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત રાજ્યના ભાજપ એકમના...