Tag: Rahul Bajaj
બિસ્કિટ અને આંતરવસ્ત્રો જેવા ઉદ્યોગો પણ ચિંથરેહાલ બનતા મંદીના એંધાણ
અમદાવાદ,તા.23
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ બાદ દેશમાં આર્થિક વિકાસની ગતિ બમણી રહેશે તેવા આર્થિક જગત સ્વપ્ન જોઇ રહ્યું હતું. પરંતુ આ સ્વપ્ન દુઃસ્વપ્ન બની રહ્યું હોવાનો અહેસાસ આર્થિક જગતને થઇ રહ્યો છે. ફક્ત મોદી વિરોધીઓ જ નહીં પરંતુ મોદીના અનેક વખત વખાણી ચૂકેલા ઉદ્યોગપતિઓ પણ હવે આર્થિક મંદીના દેશના બારણે ટકોરા પડી રહ્યા હોવાની દહેશત વ્યક્ત ...