Monday, February 16, 2026

Tag: railway guarantee

મોદીએ તેના કુટુંબને આપેલી ગેરંટીની રેલને બ્રેક

Break in railway guarantee to Modi's family मोदी के परिवार को रेल कि गारंटी को ब्रेक ટ્રેનોમાં મોદીની ગેરંટી ગુજરાતમાં કામ ન આવી અમદાવાદ, 7 માર્ચ 2024 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના 7 કરોડના કુટુંબને રેલવેમાં ભારે અન્યાય થયો છે. મોદી કહે છે કે, તે કહે છે તે કરે છે. મોદીની આ ગેરંટી છે. છતાં મોદીની રેલ ગેરંટી કામ ન આવી. માત્ર શ્રીમંતો મ...