Thursday, January 23, 2025

Tag: Rain

COTTON

કપાસ પર સતત ત્રીજું માવઠું, તુવેર અને કેસર કેરીને ભારે નુકસાન, કયા પાક...

Third consecutive Mawthu on cotton, Tuvar and Saffron mango severely damaged, crop suffered what percentage, read ગાંધીનગર, 11 ડિસેમ્બર 2020 રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં કમોસમનો વરસાદ પડ્યો છે, ચોમાસું પૂરું થયા પછી સતત આ ત્રીજું માવઠું છે. 3 માવઠામાં સૌથી વધું નુકસાન મગફળી અને કપાસને થયું છે. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં આખા ગુજરાતમાં થયેલા ...

૨૪ કલાકમાં રાજ્યના ૨૩૪ તાલુકાઓમાંથી ૧૦૪માં ૧ થી ૧૧ ઈંચ સુધીનો વરસાદ, ક...

રાજ્યમાં સરેરાશ ૮૩.૫૯ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૪૨.૫૭ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૬૦.૮૮ ટકા સરેરાશ વરસાદ ગાંધીનગર, ૧૮ ઓગસ્ટ-૨૦૨૦ રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૧૮મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૧૦૪ તા...

મુંબઇમાં 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો 12 કલાકમાં 12 ઇંચ વરસાદ

મુંબઇમાં 4 મહિનાનો વરસાદ બે મહિનામાં પડી ગયો છે. ભારે વરસાદ અને પવનને કારણે મુંબઇની રફતાર અટકાવી દીધી છે. 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. વૃક્ષો પડી ગયા છે. રેલવે સેવા ઠપ્પ થઇ ગઇ છે, હાઇવે બંધ થઇ ગયા છે, રસ્તાઓ ડુબી ગયા છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કોલાબામાં 12 કલાકમાં 293.8 મીમી વરસાદ નોંધાયો. 46 વર્ષ બાદ ...

ગઈ કાલે અમદાવાદ માં સૌથી વધારે વરસાદ, જાણો તમારા જિલ્લામાં કેટલો વરસાદ...

જીલ્લો તાલુકો 6 TO 8 8 TO 10 10 TO 12 12 TO 14 14 TO 16 16 TO 18 06.00 to 18.00hrs 1 અમદાવાદ ધંધુકા 24 66 0 6 0 0 96 2 અમદાવાદ દસ્ક્રોઇ 23 3 0 0 0 0 26 3 અમદાવાદ વિરમગામ 22 2 0 0 0 0 24 4 અમદાવાદ સાણંદ 5 5 0 0 0 0 10 5 અમદાવાદ ધોળકા 6 3 0 0 0 0 9 6 અમદાવાદ ...

મુંબઈમાં પૂરની ચેતવણી આપતી નવી સિસ્ટમ IFLOWS આજે લોન્ચ કરવામાં આવશે

વધતા તાપમાન અને હવામાન પલટાને કારણે ચોમાસામાં થયેલા ફેરફારને કારણે ભારતમાં ભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે. મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની, અને ભારતની આર્થિક રાજધાની, મહાનગર મુંબઈ, લાંબા ગાળાના પૂરનું જોર ધરાવે છે અને 29 ઓગસ્ટ 2017 ના રોજ તાજી પૂરનો ભોગ બન્યું છે, જેના કારણે શહેર તેની ગટર વ્યવસ્થા હોવા છતાં સ્થિર થયી ગયું હતું। 26 જુલાઈ 2005 ના રોજ પૂ...

સુરત સહિત દક્ષિણ ગુજરાતના શહેરોમાં ધોધમાર વરસાદ

સુરત, ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે, રાજકોટ, અમરેલી, ધારી, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઇ છે, સુરત અને ઉમરપાડામાં ગઇકાલ રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમરપાડા તાલુકામાં કલાકોમાં 9 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે, લોકોએ અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્...

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...

ગાંધીનગર, 16 મે 2020 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...

હવે પાકિસ્તાન ગુજરાતને વરસાદ આપશે, બે-ત્રણ દિવસની આગાહી…

ગાંધીનગર, તા. 11 ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાનું નામ લેતું નથી. આ વખતે દિવાળી પછી પણ શિયાળાની હૂંફાળી શરૂઆત છતાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થઇ રહ્યાં છે. હવે પાકિસ્તાન ગુજરાતને વરસાદ આપશે. એક નવી આફત પાકિસ્તાન તરફથી આવી રહી છે. રફ અને સાયક્લોનિક સર્ક્યૂલેશન ઊભું થયું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક રફ અને સાયક્લોનિક સરક્યૂલેશન સાઉથ પાકિ...

લણણી માટે ઉભા રૂ પાક પર વરસાદ-વાવાઝોડા છતાં ઉપજઉતારા વિક્રમ આવશે

મુંબઈ, તા. ૧૧ ઓક્ટોબર એન્ડ અને ગત સપ્તાહે ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાં પડેલો જતા-ચોમાસાનો વરસાદ, પહેલી ચૂંટાઈ માટે તૈયાર રૂ પાકને ૮થી ૧૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) નુકશાન પહોચાડશે. અમેરિકન કૃષિ મંત્રાલયનો અંદાજ છે કે જતા ચોમાસાનો વરસાદ છતાં હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદકતા ગતવર્ષની ૪૫૮ કિલોથી વધીને ૪૯૭ કિલો આવશે...

13 અને 14 નવેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની વકી

અમદાવાદ, તા. 10 સમગ્ર રાજ્યમાં એકતરફ કમોસમી વરસાદના મારની કળ હજુ ખેડૂતોને વળી નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગની આગાહી મુજબ આ બે દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ આવે એવી શક્યતાઓ છે. એકતરફ બંગાળમાં બૂલબૂલ વાવાઝોડાનું સંક...

માવઠાથી ખેડૂતોના હાથનો કોળિયો ઝૂંટવાયો

મહેસાણા, તા.૦૩ મહેસાણા જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઊંઝામાં 16 મીમી, જ્યારે વિસનગરમાં 9 મીમી વસ્યો હતો. તો સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં સતલાસણામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. વડનગરમાં પણ બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે થોડાક સમય વરસાદ પડ્યા બાદ બંધ થઇ ગયો હતો. જ્યારે વડનગરમાં પણ 1...

મહા વાવાઝોડાની અસરથી વાવ-થરાદ પંથકમાં કરા સાથે વરસાદ, હજુ વરસાદ પડી શક...

વાવ, તા.૦૨ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક ફૂંકાયેલા મહા વાવાઝોડાની અસર છેક ઉત્તર ગુજરાત સુધી વર્તાઇ છે. શુક્રવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટા બાદ બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ પંથકનાં ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેને લઇ જાહેર માર્ગો પર પાણી ભરાઇ ગયાં હતાં. કમોસમી વરસાદને લઇ ઉભા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. તો હવામાન વિભાગ દ્વા...

પાટણ જિલ્લાના એકમાત્ર સિદ્વપુર મગફળી કેન્દ્ર પર એક જ ખેડૂત મગફળી વેચવા...

પાટણ, તા.૦૨  પાટણ જિલ્લા સહીત સિદ્ધપુર પંથકમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું સારું ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારે હવે ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરી છે. આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ રૂ.1018ની કિંમતથી મગફળીની ખરીદી શરુ કરાઈ છે. ટેકાના ભાવની ખરીદી માટે પાટણ જિલ્લામાં એક માત્ર સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે સેન્ટર શરુ કરવામાં આવ્યુ...

હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો

હિંમતનગર, તા.૩૧ સમગ્ર ગુજરાતભરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે, ત્યારે કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે વાઈરલ બીમારીના કેસો વધ્યા છે. પાછોતરા વરસાદના કારણે એકબાજુ પાકને નુકશાન થયું તો બીજીબાજુ પડતાં ઉપર પાટુંની જેમ ગ્રામજનો રોગચાળાથી પરેશાન છે. દિવાળીના દિવસોમાં હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો છે. ગામમાં બાળકોથી માંડ...

પીજીવીસીએલના ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોનો પાવર છટકયો

ગાંધીનગર, તા.૧૭ પાછોતરા વરસાદને લઈ ગુજરાતનો દુખી છે ત્યારે બીજીબાજુ સમગ્ર રાજ્યમાં વીજળી પૂરી પડવાની બાબતને લઈ ચાલતા ધાંધિયાથી લોકો દુખી છે. જેને લઈ ખેડૂતોએ કિસાન કોંગ્રેસની આગેવાનીમાં વીજ કંપનીનો ઘેરાવ કરી, બલ્બ, ટ્યુબ લાઈટ, મોટર પમ્પ, પંખામાં જમા કરાવવાનો અનોખો અને નવતર વિરોધ નોંધાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા તપાસ સમિતિ નીમી તપાસ કરવા અને તાત્કાલ...