Tag: rainwater harvesting
1 હજાર શાળામાં 10 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકામાં થશે
જળ અભિયાનથી ૪૦,૬ર૮ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારી છે. ૧૦ ડિસેલીનેશન પ્લાન્ટસ અને નગરો-મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરથી ઊદ્યોગો-ખેતીવાડીને પાણી આપી જળ સુરક્ષા વધારી છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ વડોદરા જિલ્લાની અભિનવ પહેલરૂપ સિદ્ધિ. ૧૦૦૦ સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ વર્ષે ૧૦ કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. રૂ. ૬ કરોડના ખર્ચે નવ...