Tag: Rajakot
GST અધિકારીઓ સરકારને મુર્ખ બનાવી રહ્યાં છે ! મોરબીમાં દિવસની અનેક ગાડી...
અમદાવાદ, રાજકોટ, મોરબી,તા:23 રાજ્યમાં બોગસ બિલિંગના કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, અલંગ, ભાવનગર, સુરત અને અમદાવાદના કેટલાક કૌભાંડીઓ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી બચી રહ્યાં છે, આરોપીઓને બચાવવામાં રાજ્ય સરકારના એક મંત્રીના ખુબ જ નજીકના ગણાતા અધિકારીની મોટી ભૂમિકા છે, આ અધિકારીની કૃપાથી જ થોડા સમય પહેલા સુરતના બે મોટા કૌભાંડીઓને ધરપકડથી બચાવી લે...
રાજકોટ જિલ્લામાં શિસ્તબદ્ધ ભાજપની આબરૂનું લીલામ
કે. ન્યૂઝ, ગાંધીનગર, તા:19
દેશના શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છાપ ધરાવતા ગુજરાત એકમના રાજકોટ જિલ્લા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની આબરૂના ધજાગરાં ઉડી રહ્યાં છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા ડો. ભરત બોઘરાને પ્રમુખ બનાવવા સામે ખુદ જિલ્લા ભાજપના જ નેતાઓએ મોરચો માંડતા ભાજપની પ્રદેશ નેતાગીરીએ આ મામલે દરમિયાનગીરી કરીને તેને ઠારવા માટે રાજકોટ દોડી જવું પડ્યું છે. જ...
ભરવાડ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસની તપાસનો ધમધમાટ
રાજકોટ
કોઠારીયા સોલવન્ટ મચ્છોનગર-૧માં રહેતાં પરેશગોહેલ (ઉ.૪૨) નામના ભરવાડ યુવાનની કોઠારીયા સોલવન્ટ પાણીની ટાંક પાસેથી આદર્શ ગ્રીનસીટી સામે આવેલા મેદાનમાંથી લાશ મળી આવી હતી. ગળા પર નિશાન હોઇ પોલીસને હત્યાની શંકા ઉપજી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં આ શંકા સાચી ઠરી હતી અને યુવકને કોઇએ ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતાં આજીડેમ પોલીસે હત્યાનો...
રાજકોટના પડધરીમાં 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ હોળી...
ગાંધીનગર, તા. 10
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા મોલને ભારે નુકસાન કર્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા તેમના મહામોલા પાકને સળગાવી દેવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના પડધરી પંથકમાં માવઠાંના કારણે 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ મગફળી અને તેના ભૂક્કાની હોળી કરી હતી. ખેડૂતો પાસે નાણાં ન હોવાના કારણે આ સ્થિત...
ભરવાડ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસની તપાસનો ધમધમાટ
રાજકોટઃતા:10 કોઠારીયા સોલવન્ટ મચ્છોનગર-૧માં રહેતાં પરેશગોહેલ (ઉ.૪૨) નામના ભરવાડ યુવાનની કોઠારીયા સોલવન્ટ પાણીની ટાંક પાસેથી આદર્શ ગ્રીનસીટી સામે આવેલા મેદાનમાંથી લાશ મળી આવી હતી. ગળા પર નિશાન હોઇ પોલીસને હત્યાની શંકા ઉપજી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં આ શંકા સાચી ઠરી હતી અને યુવકને કોઇએ ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતાં આજીડેમ પોલીસે હત્ય...
કરણી સેના દ્વારા સોમવારે ગુજરાત બંધનું એલાનઃકાયદામાં સુધારાની માગણી
રાજકોટ,તા.૮ : એટ્રોસીટીના દુરૂપયોગના વિરોધમાં સૂર ઉઠી રહ્યો છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આગામી ૧૧મીના સોમવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ અંતર્ગત આવતીકાલે વેપારીઓ, સર્વજ્ઞાતિના પ્રમુખો, પ્રબુદ્ધ નાગરીકો સાથે મીટીંગ રાખવામાં આવેલ હોવાનું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાનોએ જણાવ્યુ હતું. સોમવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગ...
ખેતીના પાકોને થયેલા ભારે નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો
રાજકોટ,તા.૭ : રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને માહિતી આપતા જણાવ્યુ હતું કે, કમોસમી પડેલા તબક્કાવાર વરસાદ અંગે ખેતીના પાકને કુલ કેટલુ નુકશાન થયું છે તેનો સર્વે શરૂ કરી દેવાયો છે અને એક સપ્તાહમાં રીપોર્ટ આપવા પણ ડીડીઓને જણાવ્યું છે. રાજકોટ જીલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીના વિવિધ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતુ. કારણ કે વળતર માટે ...
નોકરી અપાવવાની લાલચ આપીને મોબાઇલ સેરવી ફરાર થતાં બે ઝડપાયા
રાજકોટ,તા.૦૭ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ફરતો અને ચાલીને જતા મજુર જેવા દેખાતા રાહદારીઓને રોકીને નોકરી અપાવવાની લાલચ આપીને તથા પોતાના વાહનમાં લિફ્ટ આપીને પોતાના મોબાઈલથી ફોન કરીને છેતરનારા પોલીસના સકંજામાં આવી ગયા છે.મોબાઇલ ફોન લગાડીને ફોન નહિ લાગતો હોવાનું કહીં ફોન કરવા રાહદારીનો મોબાઈલ ફોન માંગી બાદમાં રાહદારીને પૈસા આપીને પાન કે ફાકી લેવા નજીકની દ...
રાજકોટમાં 200 એકરમાં AIIMS માટે 1100 કરોડનો ખર્ચ થશે
ગાંધીનગર,તા.07 ગુજરાતમાં રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનો કુલ ખર્ચ 1100 કરોડ અંદાજવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2020 સુધીમાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. એઇમ્સનું બાંધકામ ઝડપથી થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને આદેશ કર્યા છે.
AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની...
રાજકોટના રણછોડનગરમાં 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી
રાજકોટ,તા:૦૬ સામાકાંઠાના રણછોડનગરમાં પોલીસના નબળા પેટ્રોલિંગની પોલ ખૂલી ગઈ છે. રણછોડનગર વિસ્તારમાંથી એક ગેંગ દ્વારા 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી કરાઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે, જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
એકસાથે 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી અંગેની ફરિયાદ બાદ ક્રાઈમબ્રાન્ચ, બી-ડિવિઝન સહિત પોલીસ કાફલો દોડતો થઈ ગયો છે. તપાસમાં પોલીસને...
‘મહા’ વાવાઝોડાની સંભાવનાના પગલે સૌરાષ્ટ્રમાં તંત્ર સતર્ક
રાજકોટ,તા:૦૬ મહા વાવાઝોડાનું સંકટ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં તોળાઈ રહ્યું છે, ત્યારે આ અંગે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 8 નવેમ્બર સુધી એટલે કે શુક્રવાર સુધી તટીય વિસ્તાર સાથે ટકરાવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે દ્વારકાના સમુદ્રકિનારે પર્યટકો અને સ્થાનિકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત કેટલાક વિસ્...
ખંઢેરી સ્ટેડિયમ પર ભારત-બાંગ્લાદેશની ટીમોએ પરસેવો પાડ્યો
રાજકોટ, તા. ૫ : ભારત અને બાંગ્લાદેશની ટીમોનું ગઈકાલે રાજકોટમાં આગમન થઈ ચૂક્યુછે. ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશની ટીમને અલગ અલગ હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમોએ ગઈકાલે આરામ કર્યા બાદ આજે નેટ પ્રેકટીસ કરી પરસેવો પાડ્યો હતો. પ્રથમ ટી-૨૦માં હાર બાદ રાજકોટમાં ભારતની જીત માટે દબાણ વધ્યુ છે. જોકે આ મેચમાં ક્રિકેટ પ્રેમીઓને વિરાટ, જાડેજા સહિતના...
રાજકોટમાં સાત નવેમ્બરે યોજાનારી ટી-20 રમવા ભારતીય ટીમ રાજકોટ પહોંચી
રાજકોટ,તા.04 . ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી તા.૭ નવેમ્બરના ટી-૨૦ જંગ ખેલાશે. ત્યારે આજે બપોરે બંને ટીમો રાજકોટમાં આવી પહોંચી છે. ભારત અને બાંગ્લાદેશની ટીમોનું આજે બપોરે રાજકોટમાં આવી પહોંચી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને હોટલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે. રાજકોટ પહોંચેલી ટીમનું પરંપરાગત રીતે તિલક અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત...
સોમવારથી ચાર દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ
રાજકોટ,તા:૦૩ વરસાદે ખેડૂતોનો ઉતરી ગયેલો મગફળીનો પાક ફરી બગાડ્યો છે. તૈયાર મગફળી વરસાદમાં પલળી જતાં ટેકાના ભાવે વેચવા માટે તૈયાર ખેડૂતો દ્વિધામાં મુકાયા છે, અને ટેકાના ભાવે વેચાણઅર્થે જિલ્લા તંત્રએ બોલાવ્યા હોવા છતાં જવાનું ટાળ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે 200 જેટલા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે બોલાવ્યા હતા, જેમાં માત્...
પડતર પ્રશ્નો અને માંગણીઓને તાત્કાલિક પૂરી કરવા માટે કર્મચારીઓના ઉગ્ર દ...
રાજકોટ તા. ર ગુજરાત ઉર્જા વિકાસ લી. અને તેની સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા પપ૦૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. સાતમાં વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ. અને એલાઉન્સ એપ્રિલ-ર૦૧૬ થી ચુકવી આપવા ,તાત્કાલીક ભરતી કરવી, હાલની મેડીકલ સ્કીમ સુધારવી. હકક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાત...