Tag: Rajasthan
રૂપાણીના રાજમાં દર ત્રણ વ્યક્તિએ એક દારૂ પીવે છે, તો ગહેલોતે ખોટું શું...
ગાંધીનગર, તા.૦૭ ગુજરાતમાં દારુબંધી કાયમ રાજકીય મુદ્દો બનતો રહ્યો છે. ગુજરાતમાં રાજસ્થાનથી 80 ટકા દારૂ આવે છે. કસદાર ધંધો કરનારા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરેધરે દારૂ પિવાય છે એવું નિવેદન રાજસ્થાનથી ટ્રકો ભરીને શામળાજી અને અંબાજી નાકા પરથી દારૂ આવે છે તેના આધારે કર્યું હોઈ શકે છે. તેમની વાત ગુજરાતના લોકો દારૂ માટે સાચી છે. ગુજર...
શામળાજી પોલીસે ૪ કારમાંથી વિદેશી દારૂ સાથે ૬ બુટલેગરોને પકડતા ફફડાટ
હીંમતનગર, તા.૨૨
રાજસ્થાનને અડીને આવેલી અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો અને શામળાજી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં સેફ હેવન તરીકે જાણીતી છે. શામળાજી પોલીસે ને.હા.નં-૮ પર અને અંતરિયાળ માર્ગો પર સઘન ચેકીંગ હાથધરી ૬ કલાકના સમયગાળામાં ૪ કારમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી ૬ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલા...
મોડાસાના “ગગા” નામના બુટલેગરે મંગાવેલ ૩૮ હજારનો વિદેશી દારૂ રીક્ષામાંથ...
મોડાસા, તા.૧૫ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વિદેશી દારૂના શોખીનો મોટા પ્રમાણમાં દારૂ ગટગટાવી જતા હોવાથી બંને જીલ્લામાં સ્થાનિક બુટલેગરો રાજસ્થાનના ઠેકાઓ પરથી અને બુટલેગરો પાસેથી વિદેશી દારૂ-બિયર મંગાવી દારૂબંધીના ઓથ હેઠળ તગડો નફો રળી રહ્યા છે. બંને જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડનો શરાબ ગણતરીના કલાકમાં બુટલેગરો પહોંચાડી રહ્યા...
સિવિલ હોસ્પિટલમાં ૧૫ વર્ષના રાજસ્થાની કિશોરનું કોંગોને કારણે શંકાસ્પદ ...
અમદાવાદ, તા.31
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી હાહાકાર મચાવનાર કોંગો વાયરસને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના ૧૫ વર્ષના કિશોરનું આજે શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું સૂત્રો જણાવે છે. તો બીજી બાજુ હળવદના ૧૧ જેટલાં મજુરોના કોંગો વાયરસના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું ગાંધીનગર ના આરોગ્ય વિભાગ ના સૂત્રો જણાવે છે. હાલ રાજ્યમાં કોંગો વાર...
2030 સુધીમાં ગુજરાત અને રાજસ્થાનમાં હવામાન પલટાશે
ગાંધીનગર, તા.૨૬
પશ્ચિમી ભારત તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની જમીનમાં ગરમીનું અને વરસાદનું પ્રમાણ વધી શકે છે. 2030 સુધીમાં આ બન્ને રાજ્યોમાં ગરીમીના પ્રમાણમાં બે થી ત્રણ ટકાનો વધારો થાય તેવી સંભાવના છે. એ ઉપરાંત જ્યાં રણ છે અને વરસાદ ઓછો છે ત્યાં ભવિષ્યમાં તોફાની વરસાદ થઇ શકે છે.
સસ્ટેનેબલ ટેકનોલોજી કેન્દ્ર બેગ્લોરના એક વૈજ્ઞાનિક એન.એ...