Tag: Rajendranagar Arts College
રાજેન્દ્રનગર આર્ટસ કોલેજની પૂજા પટેલ યોગમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશન-ઢાક...
અરવલ્લી,તા:૨૨
વિશ્વ યોગ દિવસે અનેક લોકો યોગ કરતા હોય છે યોગના કૌશલ્ય થકી સમગ્ર વિશ્વ અને દેશમાં સાબરકાંઠા જીલ્લાની રાજેન્દ્રનગર આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી અને મહેસાણાના અંબાલા ગામની પૂજા પટેલે નામની વિદ્યાર્થિનીએ તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી “મીસ યોગીની” નું બિર...