Tag: Rajnath Singh
ભાજપના 40 વર્ષમાં 11 પ્રમુખ કોણ રહ્યાં ? વાંચો તેમની કર્મ કુંડળી
દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ આજે પોતાનો 40મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. 6 એપ્રિલના દિવસે 1980માં ભાજપની રચના થઈ હતી. બીજેપીની રચના બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં, પક્ષએ માત્ર 2 બેઠકો જીતી હતી, પરંતુ આજે તેની પાસે મજબુત બહુમતી સાથે કેન્દ્રની સત્તા છે. પક્ષની ચાલીસ વર્ષની આ યાત્રામાં, ઘણા નેતાઓએ તેમના નેતૃત્વ હેઠળ પક્ષને આગળ ...