Tag: Rajya Sabha
ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા 82 સાંસદોની યાદી
અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદોની યાદી અહીં આપવામાં આવી છે, 82 સભ્યોની યાદી છે.
રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના 250 સભ્યો છે. ગુજરાતના 11 સભ્યો સદનમાં હોય છે. ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના એક તૃતિયાંશ સભ્ય...
અહેમદ પટેલ ફરી કોંગ્રેસના વિલન, ગુજરાત કોંગ્રેસના બે ભાગલા પડે તો શું ...
ગાંધીનગર, 18 મે 2020
ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યસભાની બે બેઠકો આવે તેમ હતી. પણ હવે એક જ બેઠક આવશે. એક બેઠક માટે કોંગ્રેસના ફૂટેલા નેતા અહેમદ પટેલ જીદે ભરાયા છે. તેમના ચેલા શક્તિસિંહ ગોહીલને કોઈ પણ ભોગે રાજ્યસભામાં લઈ જવા માંગે છે. શક્તિસિંહ અને ભરતસિંહ કરતાં વધું કાબેલ અર્જુન મોઢવાડિયા છે. તેમ છતાં અહેમદ પટેલ પોતાની તૂટતી તાકાતને ફરીથી મજબૂત કરવા...
રાજ્યસભામાં ભાજપ દર વર્ષે પાટીદારને ટિકિટ આપે પણ કોંગ્રેસે 40 વર્ષમાં ...
ભાજપ દર વર્ષે રાજ્યસભામાં પાટીદાર ઉમેદવારને ચૂંટીને મોકલે છે. પણ કોંગ્રેસે માધવસિંહના ખામ થિયરી અપનાવ્યા બાદ છેલ્લાં 40 વર્ષથી એક પણ પાટીદાર નેતાને રાજ્યસભામાંથી મોકલ્યા નથી. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા હોય છે એટલે કમને કોંગ્રેસની ચંડાળ ચોકડી પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે છે. પણ રાજ્યસભામાં તો કોંગ્રેસના પાટીદારો હવે ઓબીસી બની ગયા છે.
...
રાજ્યસભાની 55 બેઠકોની ચૂંટણી, પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અન...
જુઓ કયા રાજ્યમાંથી કેટલી બેઠકો ખાલી રહેશે, કયા પક્ષને ફાયદો થશે
ચૂંટણી પંચે 17 રાજ્યોની રાજ્યસભાની 55 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજવાની ઘોષણા કરી છે. આ બેઠકો એપ્રિલ 2020 માં ખાલી છે. ચૂંટણીના દિવસે પણ મતગણતરી થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. ચૂંટાયેલા રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા...
ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદો કોણ અને કેટલા ?
અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદોની યાદી અહીં આપવામાં આવી છે, 82 સભ્યોની યાદી છે.
રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના 250 સભ્યો છે. ગુજરાતના 11 સભ્યો સદનમાં હોય છે. ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના એક તૃતિયાંશ સભ્ય...
ભાજપ ગુજરાતના રાજ્યસભાના 3 સભ્યોને ગડગડીયું પકડાવશે
રાજ્યસભાની ચાર બેઠકો માટે 26 માર્ચ 2020ના રોજ ચૂંટણી
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2020
બીજેપીના ત્રણ સાંસદ પી શંભુ ટુન્ડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનિભાઈ ગોહેલ જ્યારે કોંગ્રેસના મધુ સુંદન મિસ્ત્રી થશે નિવૃત થઈ રહ્યા છે. જેમાં મધુસુદન મિસ્ત્રીને ફરીથી રાજ્યસભાના સભ્ય બનાવવામાંં આવે એવી શક્યતા છે પણ ભાજપના 3 સાંસદોમાંથી એક પણને ફરીથી સાંસદ નહીં બના...