Sunday, November 10, 2024

Tag: Ram Mandir

રામ જન્મભૂમિ પૂજનને લઇને શું કહ્યું ટીવીના રામે

અયોધ્યામાં રામ મંદિરનાં ભૂમિ પૂજન શરૂ થઇ ગયુ છે. આજે સવારે જ 8 વાગ્યે જ અયોધ્યામાં રામ અર્ચનાની સાથે હનુમાન ગઢીમાં પૂજા શરૂ થઇ. ભગવાન રામની નગરીમાં આજે બુધવારે ૫ ઓગસ્ટનાં રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. એવામાં એક તરફ આખા દેશમાં ખુશીનો માહોલ છે તે વચ્ચે રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનું કિરદાર અદા કરનારા અરુણ ગોવિલે પણ સોશિયલ મીડિયામાં રામ મંદિરના...

અશુભ મૂહૂર્તમાં રામમંદિરનું શિલાન્યાસ ભાજપ અને પૂજારીઓને ભારે પડ્યો, દ...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજયસિંહે રામ મંદિરનિર્માણ માટે 5 ઓગસ્ટે યોજાનારા ભૂમિપૂજન કાર્યક્રમને અશુભ ગણાવી વડાપ્રધાન પર નિશાન તાક્યું છે. શિલાન્યાસ કાર્યક્રમ પર ભાર મુકીને તેમણે કહ્યું કે મોદીજીની અનુકૂળતા મુજબ ભૂમિપૂજન અશુભ સમયમાં કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે વડાપ્રધાન માટે સનાતન ધર્મની માન્યતાઓની અવગણના કર...

અયોધ્યાના નવીનીકરણ પાછળ 17,184 કરોડ નો ખર્ચ થશે

૨૧મી સદીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર સાથે જ એક વધુ અધ્યાય પણ જોડાશે અને એ છે અયોધ્યાનો વિકાસ રામના પૂર્વજો એ જે ઇક્ષ્વાકુ પુરીને અયોધ્યામાં વસાવી હતી તેવી જ ઇક્ષ્વાકુ પૂરી ફરીથી વસાવવાની તૈયારી છે. હાલ 17,184 કરોડની વિવિધ યોજનાઓની બ્લુપ્રિન્ટ તૈયાર છે. સરકારે અયોધ્યાના કાયાકલ્પ માટે 6 મહત્વની યોજના પર કામ શરૂ કર્યું છે. જેમાં વિશ્વની સૌથી ઉંચી ૨૫૧...

5 ઓગસ્ટે અયોધ્યામાં મોદીના હાથે રામ મંદિરનું ભૂમિ પૂજન

અયોધ્યામાં રામ મંદિરના માટે ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થશે. રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટની તરફથી વડાપ્રધાન મોદીને 3 અને 5 ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી. આખરી નિર્ણય પીએમઓ કરવાનું હતું. પીએમઓએ 5 ઓગસ્ટને નક્કી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન મોદી આ ભૂમિ પૂજનમાં જોડાશે. પોતાના હાથે પાયાનો પત્થર મુકશે. શનિવારે મંદિર ટ્રસ્ટની બેઠકમાં આ કાર્યક્રમ...

૧૦૫ ગામના લોકોની ૫૦૦ વર્ષ ની બાધા પૂર્ણ

અયોધ્યા,તા.૧૯ અયોધ્યાની આસપાસના ૧૦૫ ગામના સૂર્યવંશી ક્ષત્રિય પરિવાર ૫૦૦ વર્ષ બાદ ફરી એક વખત પાઘડી બાંધશે અને ચામડાના ચંપલ પહેરશે. રામ મંદિર નિર્માણના ચુકાદા બાદ તેઓએ પોતાની બાધા પૂર્ણ કરી છે. તેઓએ રામ મંદિરના નિર્માણનો સંકલ્પ લીધો હતો. રામ મંદિરના ચુકાદા બાદ આ તમામ ગામડાઓ માં ઘરે-ઘરે જઈને અને સાર્વજનિક સભાઓ દ્વારા ક્ષત્રિયોને પાઘડીઓની વહેચણી થઈ રહ...

રામમંદીરના ચુકાદા સમયે યાદ આવતા તલાટી કાકા

અમદાવાદ,14 કોઈ પણ રાજકીય પક્ષના ઉદય પાછળ તેના પાયાના કાર્યકરોની ભૂમિકા હોય છે. ભાજપ જે સ્થાને હાલ છે તેની પાછળ રમેશ તલાટી જેવા ભેખધારી, સંનિષ્ઠ કાર્યકરોની પક્ષ માટેની કાર્યનિષ્ઠા ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ભાજપના ઉદયકાળથી લઈને રમેશભાઈ તલાટી અમદાવાદની દિવાલો પર ભાજપ-સંઘના આક્રમક સૂત્રો લખીને રહ્યાં હતા લોકો સુધી પક્ષની વાત પહોંચાડતા હતા. આજના સમયના વ...

આ લોકોએ સતા માટે હિંદુત્વનો દેખાવ કર્યો

અમદાવાદ,15અમદાવાદ,15 સન 1990ના દાયકામાં આક્રમક હિન્દુત્વ અને રામમંદીર આંદોલનથી એક સમયે આખા સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલું એક નામ એટલે ડો.પ્રવિણ તોગડીયા. સુપ્રિમ કોર્ટે રામ મંદીરને લઈને પોતાનો ચુકાદો જાહેર કર્યો છે અને સમગ્ર દેશમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે ત્યારે રામમંદીરને માટે વર્ષોથી પોતાના આક્રમક તેવરથી લડતા આવેલા ડો.તોગડીયાએ કે ન્યૂઝની મુ...