Tag: Ramol Police
આખરે પોલીસ પર હુમલો કરનાર અને ગાયિકાનું અપહરણ કરનાર બે બૂટલેગર ઝડપાયા
અમદાવાદ, તા.૨૦
શહેરના રામોલ પોલીસના પીએસઆઈ અને કોન્સ્ટેબલ ઉપર છરી વડે હુમલો કરવાના ગુના અને ગાયિકા ભૂમિ પંચાલનું અપહરણ કરીને ખંડણી માંગવાના કેસના આરોપી અને બૂટલેગર એવા બે શખ્સોની રામોલ પોલીસે ધરપકડ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ૧૦ ઓક્ટોબરના રોજ રાતના શહેરના રામોલ પોલીસ સ્ટેશનની સુરેલિયા ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ અર્જુન ભરવાડ સુરેલિયા રોડ ઉપર ...
દારૂના કેસમાં વૉન્ટેડ આરોપીઓનો રામોલના પીએસઆઈ-એલઆરડી પર જીવલેણ હુમલો
અમદાવાદ, તા.11
પોલીસની વર્તમાન કાર્યપદ્ધતિના કારણે હવે ગુનેગારોમાં કાયદાનો જરાસરખો પણ ડર રહ્યો નથી. રાજ્ય ગૃહપ્રધાનના મતવિસ્તારમાં આવતા રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનેગારો બેખૌફ બન્યા છે. સામાન્ય પ્રોહિબિશન બુટલેગર્સ પણ હવે પોલીસ પર જીવલેણ હુમલા કરી રહ્યા છે. રામોલ પોલીસના ચોપડે દારૂના કેસમાં વૉન્ટેડ બે આરોપીઓ ધરપકડથી બચવા પીએસઆઈ અને એલઆરડી પર ચપ્પા ...