Friday, December 27, 2024

Tag: Ramol Police Station

રામોલ પોલીસનો રેર્કોડ, એક જ દિવસમાં વાહન ચોરીની 10 ફરિયાદ નોંધી

બંકિમ પટેલ અમદાવાદતા:૨૬ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોય તો ચપ્પલના તળીયા ઘસાઈ જાય છે. કાગળ ઉપર ગુનાખોરી ઘટાડવામાં માહેર પોલીસ અધિકારીઓ વણઉકેલાયેલા કેસમાં ફરિયાદ નોંધવાનું ટાળે છે. આવી જ સ્થિતિમાં રામોલ પોલીસે ફરિયાદ નોંધવામાં એક અનોખો રેર્કોડ સર્જયો છે. વાહન ચોરીની 10 ફરિયાદો એક જ દિવસમાં નોંધી છે. છેલ્લા એકાદ મહિનાથી રામોલ પોલીસ...