Tag: Ransom
અમૂલના ધનવાન સોઢી પાસે ડોન રવિ પૂજારીએ રૂ.25 કરોડની ખંડણી માંગી હતી
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2020
allgujaratnews.in@gmail.com
૧૫ વર્ષ પછી ભારતના અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલથી ભારત લાવવામાં આવ્યો હતો. પૂજારીને બેંગલુરુ અને મેંગલુરુની પોલીસ લાવી હતી. રવી પૂજારીએ અમૂલ - ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી. આર. એસ. સોઢી પાસેથી 2016માં આણંદમાં રૂપિયા 25 કરોડની ખંડણી માંગી હતી....
હીરાના વેપારીને બંધક બનાવી લાખોની ખંડણી વસૂલવાના ષડયંત્રમાં મહિલા સહિત...
અમરેલીના હિરા વેપારીને ડાયમંડ ખરીદવાના બહાને આણંદ ખાતે બોલાવી માર મારી લૂંટ ચલાવ્યા બાદ બંધક બનાવી પાંચ લાખની ખંડણી વસૂલવાનું ષડયંત્ર રચનારી ટોળકીનો બાપુનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. હીરાના વેપારી સાથે આણંદ ખાતે બિભત્સ વર્તન કરી જાળમાં ફસાવનાર મહિલા તેમજ બાપુનગરની આંગડીયા પેઢીમાં પાંચ લાખ લેવા આવનાર શખ્સની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલી ...