Tag: Raod
શિયાળામાં 4 મહિના બંધ રહેતા માર્ગના સ્થાને નવો માર્ગ બની જતાં હવે 12 મ...
કારગિલ યુદ્ધ સમયે, ત્રીજો માર્ગ બનાવવાની યોજના હતી, જેના દ્વારા લદાખ તરફનો રસ્તો આખા વર્ષ દરમિયાન ખુલ્લો મુકાય શકે છે. પહેવા બાજપેઈ અને પછી કોંગ્રેસે જોયેલું સપ્ન, 20 વર્ષની સતત મહેનતથી સાકાર થવા જઈ રહ્યું છે. હવે આખા વર્ષ દરમિયાન લદ્દાખને દેશ સાથે જોડવાનું શક્ય બનશે. રોહતાંગ પાસની નીચેથી નીકળતી સુરંગ શરૂ થતાં જ લદાખ પહોંચવાનો ટૂંકી રસ્તો પણ ખુલશે....