Tag: Rape
ગુજરાતમાં ખૂન કરતાં બળાત્કાર વધું, ચાલુ ટ્રેને બળાત્કાર
વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અનેક પ્રશ્નો પૂછીને સરકારને ઘેરવાનો જારદાર પ્રયાસ કર્યો હતો. જેના અનુસંધાનમાં, ગૃહમંત્રીએ વિધાનસભામાં વિવિધ પ્રશ્નોના આપેલા જવાબો મુજબ, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૨૦૩૪ હત્યા, ૨૭૨૦ બળાત્કાર, ૫૮૯૭ અપહરણ, ૩૩૦૫ રાયોટિંગ, ૧૪૭૦૨ આત્મહત્યા, ૨૯૨૯૮ આકસ્મિક મૃત્યુ, ૪૪૦૦૮૧ અપમૃ...
18 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજારનાર સાવકા પિતાના જામીન કોર્ટે નામંજુ...
અમદાવાદ: 26
જુહાપુરા વિસ્તારમાં 18 વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં સાવકા પિતાના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા છે. આરોપીએ તેની પત્ની જ્યારે અજમેર શરીફ દરગાહ પર દર્શન કરવા ગઈ ત્યારે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં વેજલપુર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી જેલમાં મોકલ્યો હતો.
બનાવની વિગત એવી છે કે ફતેહવાડી વિસ્તારમાં શોએબે (નામ બદલ...
આશ્રય આપનારી બહેનની જ પુત્રીને પિંખી નાખનારો શખ્સ ઝબ્બે
જે બહેને અઢી વર્ષથી પોતાના ઘરમાં આશરો આપ્યો તે જ બહેનની 15 વર્ષની પુત્રીનું અપહરણ કરી સતત 23 દિવસ સુધી દુષ્કર્મ આચરનારા સગા મામાની મહેસાણા તાલુકા પોલીસે ધરપકડ કરી છે.
ભુપતજી ગંભીરજી ઠાકોર (40)ને અઢી વર્ષ અગાઉ મિત્રની પત્નીના મુદ્દે થયેલા વિવાદને કારણે ગામ છોડવાનો વારો આવતાં તેની બહેને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. ભુપતજીએ સગી બહેનની 6 પુત્રીઓ પૈક...