Tag: RBI Bank
2000ની નોટનું પ્રિન્ટીંગ બંધ, નોટ બંધ થશે તેની અટકળો તેજ બની
ગાંધીનગર, તા.૧૬
ભારતીય રીઝર્વ બેન્કે 2000 રૂપિયાના દરની નોટો પ્રિન્ટ કરવાનું બંધ કરી દેતાં બજારમાં એવી હવાએ જોર પકડ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે. સચિવાલયના મીનાબજારમાં કેટલાક વ્યાપારીઓએ 2000ની નોટ લેવાનું બંધ કર્યું છે. પરંતુ રીઝર્વ બેન્કે ખુલાસો કર્યો છે કે, 2000ના દરની નોટનું પ્રિન્ટીંગ બંધ કર્યું છે પરંતુ આ નોટો ચલણમાં છે.
...
પેમેન્ટના વિવાદો ઉકેલવા આંતરિક લોકપાલની વ્યવસ્થા કરવા પી ટીએમ અને ફોન ...
અમદાવાદ, રવિવાર
ખાતેદારો દ્વારા ફોન પે કે પછી પે ટીએમ જેવી એપના માધ્યમથી પેમેન્ટ કરવામાં આવ્યા બાદ તેને લગતા કોઈ વિવાદો ઊભા થાય તો તે વિવાદોનો ઉકેલ લાવવા માટે લોકપાલની વ્યવસ્થા દરેક પેેમેન્ટ એપના સંચાલકો દ્વારા ઊભી કરવામાં આવવી જોઈએ. આ વ્યવસ્થા કરવી દરેક પેમેન્ટ એપ લોન્ચ કરનારાઓ માટે ફરજિયાત હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સૂચના આપી છે. નવી મોન...