Tag: RBML-Geo-BP
1 બિલિયન ડોલરમાં 49 ટકા રિલાયન્સ વેચી મારી, હવે રિલાયન્સ નહીં RBML-જિય...
બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રિલાયન્સ BP મોબિલિટી લિમિટેડ (RBML)ની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. 2019માં પ્રારંભિક સમજૂતી બાદ બીપી અને RILના સંયુક્ત સાહસમાં 49 ટકા હિસ્સો મેળવવા માટે RILને એક બિલિયન અમેરિકી ડોલર ચુકવ્યા છે, જેમાં RILનો હિસ્સો 51 ટકા છે.
જિયો-બીપી બ્રાન્ડ અલગ પ્રકારના ફ્યૂઅલ્સ, લ્યુબ્રિકન્ટ્સ, રિટેલ અને એડ્વાન્સ...