Thursday, October 23, 2025

Tag: Real Diamond

ડાયમંડ પેંડલ અને સોનાની બુટ્ટી સાથેનું રૂ. 7.14 લાખની મત્તાના પાકીટની ...

અમદાવાદ, તા. 19. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એક ડાયમંડ જ્વેલરીના શો રૂમના બિલ્ડીંગના કમ્પાઉન્ડમાંથી જ તેના સેલ્સમેનના હાથમાંથી રિયલ ડાયમંડના સોના જડિત બે પેંડલ અને સોનાની બુટ્ટીઓ સહિત રૂ. 7.14 લાખની મત્તા સાથેનું પાકીટ બે ગઠિયા ઉઠાવી ગયા હતા. બકરી પોળમાં રહેતા ધર્મેશભાઈ સોની નવરંગપુરા વિસ્તારમાં સ્વતિક ચાર રસ્તા પાસે હોટલ પ્રેસિડેંટની બાજુમાં...