Saturday, September 21, 2024

Tag: Registration

અન્ન પુરવઠા નિગમ 122 સેન્ટર પરથી 30મી જાન્યુ. સુધી ખરીદી કરશે

ગાંધીનગર, તા. 17 રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદીનો પ્રારંભ 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. અને 30મી જાન્યુઆરી 2020 સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે. સરકારનું અન્ન પુરવઠા નિગમ રાજ્યના 122 સેન્ટરો પરથી મગફળીની ખરીદી કરશે અને પ્રથમ તબક્કામાં ખેડૂતદીઠ 2500 કિ.ગ્રામ મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ...

સર્વર ડાઉન થતા મોટી સંખ્યામાં નોંધણી માટે ઉમટેલા ખેડૂતોએ હોબાળો મચાવ્...

રાજકોટ, તા. ૧  રાજકોટ સહિત રાજ્યભરમાં મગફળી ખરીદી મા ટેરાજ્ય સરકારે આજથી  ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યુ, પરંતુ સવારે નોંધણીની કામગીરી શરૂ થાય તે પહેલા જ સર્વર  ડાઉન થતા હોબાળો થયો  હતો અને ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો.  નેટ નહી પકડાતા રાજકોટ જૂના માર્કેટયાર્ડ માં થોડો સમય  સુધી અફડાતફડી મચી  ગઈ હતી. મગફળીનું રજીસ્ટ્રેશન કરાવવા મોટી સંખ્યામાં  ખેડૂતો...