Thursday, December 5, 2024

Tag: Reliance

ગુજરાતમાં 11 લાખ નોકરી આપવામાં રિલાયન્સ જુઠ્ઠું બોલી, 42 હજાર કર્મચારી...

Reliance lied about giving 11 lakh jobs in Gujarat, fired employees in Gujarat ગુજરાતમાંથી હજારો લોકોને રિલાયન્સે કર્મચારીઓને હાંકી કાઢ્યા રિલાયન્સ છટણી દિલીપ પટેલ અમદાવાદ, 11 ઓગસ્ટ 2024 મુકેશ અંબાણીએ 2023માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિની 46મી વાર્ષિક સામાન્ય સભા - એજીએમમાં જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 23માં 2.6 લાખ નવી નોક...

ટાટા કંપની ગુજરાત સરકાર અને રિલાયન્સ કરતાં વધું નોકરી આપે છે

ગાંધીનગર, 15 એપ્રિલ 2021 દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) હવે 5 લાખ કર્મચારીઓની કંપની બની જશે. ભારતમાં રેલ્વે પછી તે દેશની સૌથી વધુ સ્ટાફ ધરાવતી કંપની છે. દેશમાં રિલાયન્સમાં સૌથી ઓછા કર્મચારીઓ છે. રિલાયન્સ ઓછા લોકોને રોજગારી આપે છે. ટીસીએસ કંપનીમાં ગુજરાત સરકાર કરતાં પણ વધું કર્મચારીઓ અને અધિકારીઓ છે. રેલ્વે...

ઈસા અંબાણીએ રિલાયન્સ રિટેલનો રૂ. 47,265 કરોડનો 10 ટકા હિસ્સો વેચી માર્...

બે મહિનામાં સૌથી વધુ મૂડીરોકાણ મેળવનારી કંપની બની, મૂડીરોકાણ પ્રાપ્તતાના દસ્તાવેજ અને શેર જારી કરવા સાથે તમામ મૂડીરોકાણ સંપન્ન, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ મુંબઈ, 19 નવેમ્બર, 2020 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)એ RRVL માટે મૂડીરોકાણ ઊભું કરવાના અને ભાગીદારોને સમાવવાના વર્તમાન તબક્...

મુકેશ અંબાણીના રિલાયન્સ પેટ્રોલ પંપો પરના કેન્સર જન્ય બાસ્પના પ્રદૂષણમ...

ગાંધીનગર, 9 નવેમ્બર 2020 ગુજરાતમાં આવેલા 8થી 10 હજાર પેટ્રોલ પંપો પર NGT, CPCB, GPCB, GOIના નિયમો અમલ GPCB દ્વારા કરાતો નથી. પ્રમાણે કેટલાં પેટ્રોલ પંપો પર  વીઆરએસ- વરાળની પુન:પ્રાપ્તિ સિસ્ટમ્સ લગાવેલી હોવી જોઈએ જે મોટા ભાગના પંપો પર ન હોવાથી ગુજરાતના લોકો કેન્સરગ્રસ્ત બની શકે છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેટલા પેટ્રોલ પંપોને આજ સુધી...

સપ્ટેમ્બરમાં જિયોની આવક રૂ. 17,380 કરોડ; રિલાયન્સનો નફો 15 ટકા ઘટ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. તેની ટેલિકોમ સબ્સિડિયરી રિલાયન્સ જિયોને ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર)માં જબરદસ્ત નફો થયો છે. બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો નફો 2844 કરોડ રૂપિયા રહ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં તે 13 ટકાની વૃદ્ધિ રહી છે. રિલાયન્સના જણાવ્યા અનુસાર બી...

વડા પ્રધાન મોદીનું રિલાયન્સ રમકડાની દુનિયા અને 1500 કરોડ રૂપિયાના રમકડ...

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર 2020 વડાપ્રધાને રમકડાની વાતો કેમ કરી તેના રહસ્યો રૂ.1500 કરોડમાં છૂપાયેલા છે. ગુજરાતમાં રૂ. 1500 કરોડનું રમકડા મ્યુઝિયમ બનાવવાનો મોદીએ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બીજું રહસ્ય એ છે કે અંબાણી એ 260 વર્ષ જૂની હેમલેયસ (HAMLEYS) નામની રમકડાં બનાવતી કંપની રૂ. 620 કરોડ (70 મીલીયન યુરોજ) માં ચીનની કંપની C.Banner International Holding...

અનિલ અંબાણી 2892 કરોડ નહિ ચુકવતા યસ બેંકે ADAG ગ્રુપની મિલ્કતો ટાંચમાં...

દેવાદાર અનિલ અંબાણીની મુશ્કેલીમાં હજી વધારો થયો છે. અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG) રૂ. 2,892 કરોડનું ચુકવણુ નહિ કરી શકતા યસ બેંકે મુંબઇ ખાતેના રિલાયન્સ સેન્ટર કે જે આ ગ્રુપનું હેડકવાર્ટર છે તે પોતાના કબ્જામાં લઇ લીધું છે. યસ બેંક આ ગ્રુપ પાસે રૂ. 12,000 કરોડ માંગે છે. યસ બેંકે શાંતાક્રુઝમાં એડીએજીના 21,000 ચો.ફુટના બિલ્ડીંગ ઉપર તથા સાઉથ મુંબઇના ન...

નીતા અંબાણીનું સપનું: ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ લાવવી

ફુટબાૅલ સ્પોર્ટસ ડેવલપમેન્ટ ના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવાનું મારું સપનું છે. આ વાત નીતા અંબાણીએ વર્ચુઅલ સભાની બેઠકમાં કરી છે. નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવું મારું સપનું છે. હું ભારતના એથલિટને વિશ્વ સ્તર પર ખુબ સારું પ્રદર્શન કરતા જાેવા માંગુ છું. નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સ...

ગૂગલ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ), જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો પ્લેટફોર્મ્સ) અને ગૂગલ એલ.એલ.સી. (ગૂગલ) એ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડના રોકાણ માટે બંધનકર્તા કરાર કરવાની જાહેરાત કરી હતી. ગૂગલ દ્વારા કરવામાં આવેલા આ રોકાણમાં જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.36 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. ગૂગલનું આ રોકાણ જિયો પ્લ...

ક્વાલકોમે જિયો મોબાઈલ ફોનનો રૂ.730 કરોડનો હિસ્સો ખરીદ કર્યો, Jio 25 ટક...

મુંબઈ, 13 જુલાઈ 2020 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 12 જૂલાઈ 2020એ વાયરલેસ ટેક્નોલોજીની કંપની ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની મૂડીરોકાણ કંપની ક્વાલકોમ વેન્ચર્સ દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડનું મૂડીરોકાણ કરશે. રૂ.4.91 લાખ કરોડના ઇક્વિટી મૂલ્ય અને રૂ.5.16 લાખ કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્ય...

1 બિલિયન ડોલરમાં 49 ટકા રિલાયન્સ વેચી મારી, હવે રિલાયન્સ નહીં RBML-જિય...

બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રિલાયન્સ BP મોબિલિટી લિમિટેડ (RBML)ની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. 2019માં પ્રારંભિક સમજૂતી બાદ બીપી અને RILના સંયુક્ત સાહસમાં 49 ટકા હિસ્સો મેળવવા માટે RILને એક બિલિયન અમેરિકી ડોલર ચુકવ્યા છે, જેમાં RILનો હિસ્સો 51 ટકા છે. જિયો-બીપી બ્રાન્ડ અલગ પ્રકારના ફ્યૂઅલ્સ, લ્યુબ્રિકન્ટ્સ, રિટેલ અને એડ્વાન્સ...

જીઓ (JIO)માં ઉપરા ઉપરી છઠ્ઠું રોકાણ

નવી દિલ્હી, લોકડાઉન 25 માર્ચથી વિવિધ તબક્કામાં લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની જિયો (Jio)ને એક પછી એક 6 મોટા વિદેશી રોકાણો પ્રાપ્ત થયા છે. આ વખતે રિલાયન્સ જિયોની કંપનીએ અબુધાબીમાં રોકાણ કર્યું છે. મળતી માહિતી મુજબ, અબુધાબી સ્થિત કંપની મુબાડાલા રિલાયન્સ જિયોમાં 1.85 ટકા હિસ્સો ખરીદશે. આ ડીલની કિંમત 9,093....

રિલાયન્સ 3 કરોડ લોકોને ભોજન આપશે

દુનિયામાં કોઈ પણ કોર્પોરેટ ફાઉન્ડેશનની સૌથી મોટી પહેલ 16 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 2 કરોડથી વધારે લોકોનો ભોજન પ્રદાન કરી દેવામાં આવ્યું છે રિલાયન્સ ફાઉન્ડેશન એના ભોજન વિતરણના કાર્યક્રમ, મિશન અન્ન સેવાનો વ્યાપ વધાર્યો છે, જેથી સમગ્ર ભારતમાં વંચિત અને ઓછા સંસાધનો ધરાવતા સમુદાયોને 3 કરોડ લોકોને ભોજન આપી શકાય. આ સાથે મિશન અન્ન સેવા દ...

રિલાયન્સના પરીમલ નથવાણીને પોતાનો ખેસ પહેરાવનારા જગનમોહન રેડ્ડી કોણ છે ...

દેશના સૌથી ધનીક મુકેશ અંબાણીએ જનગમોહનના દરબારમાં હાજર થવું પડ્યું એટલી તાકાત ધરાવે છે ગાંધીનગર, 12 માર્ચ 2020 વાય. આર. એસ. કોંગ્રેસ પક્ષ - મતલબ - યુવજન શ્રમિક રાયતુ (વાયઆરએસ) કોંગ્રેસ પાર્ટી નો ખેસ પહેરીને અને જગનમોહનનો પાલવ પકડીને સાંસદ બની રહેલાં રિલાયન્સના કિંગ પરિમલ નથવાણી રાજ્યસભામાં જવા તૈયાર થયા છે. તેમણે વાય એસ આર આર પક્ષનો સહારો ...

મોદીએ 1 લાખ કરોડની ભારત પેટ્રોલીયમ વેંચવા કાઢી, રિલાયન્સ લઈ શકે

પેટ્રોલિયમ કંપની બીપીસીએલ માટે સરકારનો બીડ, તેના સમગ્ર હિસ્સાનું વેચાણ મોદી સરકારે પેટ્રોલિયમ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) નો હિસ્સો વેચવા માટે બિડ મંગાવ્યા હતા. સરકાર કંપનીમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચી રહી છે. સરકારની કંપનીમાં 52.98 ટકા હિસ્સો છે. પેટ્રોલિયમ ક્ષેત્રે આગળ રહેલી રિલાયન્સ કંપની તે કદાચ ખરીદી શકે છે. ડિ...