Sunday, January 12, 2025
Advertisement

Tag: Reliance Industries Ltd.

મુકેશ અંબાણી માટે ખરાબ દિવસોની શરૂઆત, 4.50 લાખ કરોડનું દેવું

અનિલ સેલારકા દ્વારા મહત્વપૂર્ણ લેખ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં ક્રૂડ ઓઇલની કિંમતો પ્રથમ વખત ઝીરોથી નીચે આવી ગઈ છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારતીય શેર બજારના મુકેશ અંબાણી માટે ખરાબ દિવસોની શરૂઆત છે. મુકેશ અંબાણીની રિલાયન્સમાંથી સૌથી વધુ ખરાબ દેવા છે. એનપીએના રૂપમાં ભારતીય પીએસયુ બેંકો પર મુશ્કેલીઓ ઊભી થઈ છે, જે બીએસઈ / એનએસઈના 14% જેટલ...

દેશમાં વિક્રમ – ગુજરાતમાં એક માણસે એક મોબાઈલ ફોન થઈ ગયો

વસતી કરતાં મોબાઇલ કનેક્શન વધુ, ગુજરાતમાં 6.87નો વિક્રમ થઈ ગયો છે.  રાજ્યમાં વોડાફોન-આઇડિયા અને એરટેલનું બજાર ઘટી રહ્યું છે, સાથે સાથે મોબાઇલ સબક્રિપ્શનની આવક પણ ઘટી રહી છે, રિલાયંસ મોનોપોલી ધરાવતી થઈ ગઈ છે તે હવે ગુજરાતમાં ઊંચા બિલોમાં લૂંટ ચલાવશે ગુજરાતમાં વસતી કરતાં મોબાઇલ ફોન વાપરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. હાલની સ્થિતિએ રાજ્યની વસ...

શેરોમાં જોરદાર વેચવાલીથી સેન્સેક્સ 623 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 10,950ની ...

સપ્તાહના પ્રારંભે શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. વૈશ્વિક નબળા સંકેતોને  એશિયન માર્કેટમાં પણ નબળાઈ જોવા મળી હતી.  જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ પ્રારંભમાં જ મંદી થઈ હતી. સેન્સેક્સે પણ 37,000ની સપાટી તોડી હતી. નિફ્ટીએ પણ 11,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી. રૂપિયો પણ ડોલરના મુકાબલે 28 ફેબ્રુઆરી, 2019 પછી સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. ...