Tag: Relince
RELIANCE ACQUIRES MAJORITY EQUITY STAKE IN SKYTRAN INC
સ્કાયટ્રાન ઇન્ક.માં રિલાયન્સે બહુમતી હિસ્સો હાંસલ કર્યો
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2021
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ ("RSBVL") દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેણે 26.76 મિલિયન અમેરિકી ડોલરમાં સ્કાયટ્રાન ઇન્ક. ("skyTran")માં વધારાનો ઇક્વિટી હિસ્સો મેળવીને કંપનીમાં ફુલ્લી ડાયલ...
બેન્ક શેરોમાં ભારે વેચવાલીને પગલે સેન્સેક્સ 155 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી ...
અમદાવાદ,તા:૩૦
સપ્તાહના પ્રારંભે શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. બેન્કોમાં ભારે વેચવાલી થઈ હતી, જેણે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. જેથી બેન્ક નિફ્ટી એક તબક્કે 800 પોઇન્ટ તૂટી ગયો હતો. આ સાથે એનબીએફસી શેરોમાં પણ વેચવાલી રહી હતી. આ સાથે ઓટો, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ભારે ઘટાડો થયો હતો. જ્યારે આઇટી શેરોમાં મજબૂતાઈ હતી . ઓઇલ અને તેલ- ગેસ શેર...
અનિલ અંબાણીની બીજી એક કંપની બની નાદાર
અમદાવાદ,તા:૨૮
રિલાયન્સ કોમ્યુનિકેશન બાદ અનિલ અંબાણીની અન્ય એક કંપની રિલાયન્સ મરિને પણ નાદારી નોંધાવી છે. રિલાયન્સ મરિન પર હાલમાં બજારમૂલ્ય કરતાં 10 ગણા જેટલું દેવું બોલે છે, કહીએ તો રૂ.1000 કરોડનું દેવું છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ મરિન અને ઓફશોર રિલાયન્સ નેવલની સબસિડીયરી કંપની છે.
રિલાયન્સ મરિનના ઋણદાતાઓમાં IFCI અને NBFC પણ સામેલ છે, આ ...