Tag: renting vehicles
સરકાર ભાડેથી વાહનો લઈને પ્રજાના રૂ.400 કરોડ ફૂંકી મારતી હોવાનું અનુમાન...
It is estimated that Guj Govt is spending Rs 400 crore on renting vehicles
ગાંધીનગર, 14 એપ્રિલ 2021
ગુજરાત સરકારે પોતાના વાહનો ખરીદવાની જગ્યાએ ભાડેથી લેવામાં અધિકારઓ પસંદ કરી રહ્યા છે. વાહનોનું ભાડું વધારે ચૂકવી દેવાળુ ફૂંકે છે. આઉટસોર્સિંગમાં સરકારના 42 વિભાગો રૂપિયા 400થી 500 કરોડ ખર્ચતા હોવાનો અંદાજ આરોગ્ય વિભાગના ખર્ચ પરથી મૂકવામાં આવે છે. ...