Tag: reservation
આર્થિક અનામત અંગે અદાલતમાં જંગ થશે.
મેડિકલમાં પ્રવેશ માટે ઇડબલ્યુએસની બેઠકો વધારવા માટે સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કર્યા પછી અચાનક કેન્દ્ર સરકારનો જવાબ આવે તે પહેલા મેડિકલમાં પ્રવેશ ફાળવી દેવાતાં વિદ્યાર્થી-વાલીઓમાં ભારે આક્રોશ ઉભો થયો છે. પ્રવેશ ફાળવણીની જાહેરાતની સાથે જ આજે અસંખ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રવેશ સમિતિમાં જઇને આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવાની સાથે કોર્ટમાં જવાની ચ...