Tag: Residence
મણીનગરની આર.એચ.રેલવે કોલોનીમાં રસોડાની છત પડતાં એક મહિલા ઇજાગ્રસ્ત
અમદાવાદ રેલવે મંડળના મણીનગરમાં આવેલી સ્ટાફ કવાર્ટસના એક રૂમની છત આજે સવારે ધડાકા સાથે તુટી પડતાં આ રૂમમાં રહેતા રેલવે કર્મચારીના પત્નીને ખભા અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. રેલવે કોલોનીમાં આવેલા મકાનોની બદતર હાલત અંગે કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આજે ફરીવાર આ પ્રકારની દુર્ઘટના થઇ હતી. ભૂતકાળમાં પણ આ રેલવે ક...