Tag: responsibility
જવબદારી લેવાને બદલે બહાના આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર
કાંકરીયા બાલવાટીકામાં ડીસ્કવરી રાઈડસ દુર્ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો બચાવની પરિસ્થિતિ આવી ગયા છે. શહેરના પ્રથમ નાગરીક અને મ્યુનિસિપલ કમિશ્નર દુર્ઘટનામાં મનમાની જવાબદારી નથી એવા નિવેદનો કરી રહ્યા છે.
પરંતુ રાઈડસની ટેન્ડર પ્રક્રિયાથી દુર્ઘટના સુધીના જે પુરાવાઓ બહાર આવી રહ્યા છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જ દુર્ઘટના માટે સંપૂર્...