Tag: Restaurent
હોકો ઇટરીને તાળા કેમ ?
કે ન્યુઝ,અમદાવાદ:તા:23
દિવાળીના તહેવાર દરમિયાન આનંદનગર 100 ફૂટ રોડ પર આવેલી જાણીતી હોકો ઈટરી ખાતે ચના પુરીની ડીશમાં ગ્રાહકને મરેલો મંકોડો મળી આવ્યો હતો.. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને ગ્રાહકે આપેલી વિગતો અને માહિતીને આધારે મનપાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી...
સુરતના બે એકમોને ફરાળી લોટમાં ભેળસેળ કરવા બદલ કુલ 10 લાખનો દંડ ફટકાર્ય...
ગાંધીનગર, તા. 08
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યભરની હોટેલો અને રેસ્ટોરન્ટના રસોડામાં દરેક ગ્રાહકને પ્રવેશ આપવાના નિયમને અમલી બનાવ્યાના બીજા જ દિવસે સુરતમાં ફરાળી લોટમાં ભેળસેળ કરતાં બે એકમોને રૂ. 5-5 લાખનો દંડ ફટકાર્યો છે.
ફરાળી લોટમાં ઘઉંના લોટની ભેળસેળ
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરાળી લોટ અંગે વિશેષ ડ્રાઈવ યોજીને રાજ્યભરમાં...
ગુજરાતની હોટલોમાં લોકો જોઈ શકે તે રીતે ભોજન બનાવવું પડશે
ગાંધીનગર, તા. 07
ગુજરાતની હોટલો અને રેસ્ટોરન્ટમાં લોકો જોઈ શકે તે રીતે જમવાનું ભોજન બનાવવું પડશે. રાજ્યના ફૂડ કમિશનરે આદેશ જાહેર કરીને તેનું પાલન કરવા તમામ હોટલો અને રેસ્ટોરન્ટને લેખિતમાં આદેશ કર્યો છે.
આ સાથે કમિશનરે એવું પણ જણાવ્યું છે કે હોટલોમાં જે જગ્યાએ ગ્રાહકોને પરમિશન નહિ હોવાના જે બોર્ડ લગાવ્યા છે તે દૂર કરવાના રહેશે. કોઇપણ ગ્રાહક રસોઇ...