Tag: Return
મિસમેચ જણાય તો જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટની 20 ટકા રકમ સરકાર પોતાની પા...
અમદાવાદ, શનિવાર
જીએસટીઆર 3બીના રિટર્નમાં આપવામાં આવેલી વિગતમાં ખરીદી અને વેચાણના બિલોમાં કોઈ પણ પ્રકારનું મિસમેચ જોવા મળશે તો તેવા સંજોગોમાં જે તે કંપની કે વેપારીએ લેવાની નીકળતી કુલ ઇનપુટ ટેક્સ ક્રેડિટમાંથી 20 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવી દેવામાં આવશે. આ આઈટીસી બધું જ સ્પષ્ટ થયા પછી રિલીઝ કરવામાં આવશે. આ અંગેનો એક પરિપત્ર નવમી ઓક્ટોબરે કરવામાં...
રિટર્ન ભરવાની અંતિમ તારીખને વધારાઈ નથીઃ આવકવેરા વિભાગ દ્વારા સ્પષ્ટતા
અમદાવાદ,તા.31 ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખને વધારવામાં આવી હોવાના સમાચારોને આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા આઈટી રિટર્ન દાખલ કરવાની તારીખ લંબાવવાની ચાલી રહેલી ચર્ચાને ફગાવી દેવામાં આવી છે. આઈટી વિભાગે કરદાતાઓને આજે જ જ રિટર્ન દાખલ કરી દેવાની સલાહ આપી છે. આ અંગે સીબીડીટી દ્વારા ફરિયાદ નિવારણ માટે સ્ટાર્ટ...
જીએસટી રિટર્ન ફાઈલ કરતાં તમારા ક્લાયન્ટને સજા-દંડ કરવો જોઈએ કે નહિ
અમદાવાદ,ગુરૂવાર
નાણાંકીય વર્ષ દરમિયાન વાર્ષિક રૂા. 2 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને માટે ભરવાના થતાં ફોર્મ 9-સીમાં કંપનીનું ઓડિટ કરનાર ઓડિટર પાસે જ કંપનીને દંડ કરવો જોઈએ કે નહિ કે કંપનીએ કંઈ ખોટું કર્યું છે કે નહિ તે વિગતો માગવામાં આવી છે. તેથી પણ 9સી ભરવામાં ઘણાં ખચકાઈ રહ્યાછે. સો ટકા સાચું રિટર્ન કોઈ જ ફાઈલ કરી શકતા નથી. તેવા સંજોગોમાં...