Tag: Revanue Department
રાજ્યમાં હ્રદય, ફેફસાના ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીને 7.50 લાખ થી 10 લાખ મ...
ગાંધીનગર,તા.
ગુજરાત સરકારે આપત્તિ સમયે ગરીબ દર્દીઓને હ્લદય અને ફેફસાંની બિમારીમાં ટ્રાન્સપ્લાન્ટ અને સારવારના ખર્ચની મર્યાદા નક્કી કરી છે. રાજ્યના દર્દીને સારવારના કેસોમાં 7.50 લાખ થી 10 લાખ રૂપિયા સુધીની સહાયનું ધોરણ ખાસ કિસ્સામાં આપવામાં આવશે.
રાજ્યના મહેસૂલ વિભાગના એક આદેશ પ્રમાણે મુખ્યમંત્રી રાહતફંડમાંથી હ્રદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટના ...
બિનહિસાબી સોનું જાહેર કરવા માટે સરકાર માફી યોજના લાવે તેવી સંભાવના
અમદાવાદ,તા.01
સોનાનો બિનહિસાબી જથ્થાને કાયદેસર કરી આપવાની યોજનાની ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યોજનાને પ્રધાનમંત્રીના કાર્યાલયના અધિકારીઓ અને નાણાં મંત્રીના કાર્યાલયના અધિકારીઓ આખરી ઓપ આપી રહ્યા છે. દરેક વ્યક્તિદીઠ સોનાનો જથ્થો નિશ્ચિત હિસ્સો નક્કી કરવામાં આવશે. ત્યારબાદ તેનાથી વધ...
અર્થતંત્રને ઘેરી રહેલી મંદીઃ વેપાર ઉદ્યોગો થકી થતી વેરાની આવકમાં ઘટાડો...
અમદાવાદ,તા.01
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર ટેક્સની આવકમાં વધારો કરવા માટે હવાંતિયા મારી રહી છે. 2019-20ના નાણાંકીય વર્ષના પહેલા છ મહિનામાં સરકારની આવકમાં અપેક્ષા પ્રમાણે વધારો થયો ન હોવાથી સરકાર બેબાકળી બની ગઈ છે. આ સંજોગોમાં શેરબજારને ટકાવી રાખવાના મરણિયા પ્રયાસ રૂપે સરકાર શેરબજારના વહેવારો પણ વેરામાં રાહત આપશે તેવી વાતો વહેતી કરી દેવામાં...
કચ્છમાં મેંગ્રૂવ્સની સ્થિતિ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બન્યું આકરુ
ગાંધીનગરઃતા:૨૨ કચ્છના દરિયાકિનારે મેંગ્રૂવ્સના નિકંદન સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્ય સરકાર સામે લાલ આંખ કરી નોટિસ પાઠવી છે. જેમાં જવાબદારો સામે કડક પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના દરિયાકિનારા પરના મેંગ્રૂવ્સનું નિકંદન પર્યાવરણ માટે મોટું સંકટ હોવાનું દર્શઆવી એનજીટીએ જણાવ્યું કે, સરકારે તે સ્થળે તેવી કોઈ મંજૂરી ન આપવી જોઈએ, જેથી પ...
ડીએલએફનો આઇટી પાર્ક હવે ઇન્ફોસિટી સામે બનશે, સરકારની મંજૂરી
ગાંધીનગર,તા.08 ગુજરાત સરકાર દ્વારા ડીએલએફ લિમિટેડને તેના આઇટી પાર્ક માટેના પ્રોજેક્ટને આખરે મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી સ્થિત આ રિયલ્ટી કંપનીએ 2007માં 50 કરોડના ખર્ચે 25 એકર જમીન ખરીદવાનો સરકાર સાથે કરાર કર્યો હતો. હવે એવી સંભાવના વધી ગઇ છે કે કંપની ગાંધીનગરમાં તેનો પ્રોજેક્ટ શરૂ કરવા જઇ રહી છે.
સ્પેશ્યલ ઇકનોમિક ઝોનનો પ્રોજેક્ટ ગાંધીનગરના ઇન્...
રાજયમાં ખાનગી કરતા સરકારી જમીન ઉધોગો માટે મોંઘી
ગાંધીનગર,તા.4
ગુજરાતમાં સરકારી જમીન લેવી ઉદ્યોગો માટે દુષ્કર બની રહી છે, કેમ કે સરકારે સરકારી જમીનના મૂલ્યાંકન દરોમાં વધારો કર્યો છે. સરકારના દર વધારાના કારણે ઉદ્યોગોને ખાનગી જમીન ખરીદવી સસ્તી પડી રહી છે. મહેસૂલ વિભાગ પાસે આવેલી 10 કંપનીઓની દરખાસ્તમાં જણાવાયું છે કે તેમને હવે સરકારી જમીન ખરીદવી નથી. તેઓ ખાનગી જમીન ખરીદીને તેમનો પ્રોજેક્ટ પૂર્ણ ક...
મહેસૂલી બાકી અને દબાણો અંગે કલેક્ટર કોન્ફરન્સમાં ચર્ચા થવાની સંભાવના
ગાંધીનગર, તા.૦૩
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 4થી સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ યોજાનાર છે, ત્યારે તેમાં મહેસૂલી બાકી અને સરકાર જમીન પર થયેલા દબાણો હટાવવાના મુખ્ય મુદ્દાઓ ચર્ચાવાના હોવાની સંભાવના છે. આ સાથે એજન્ડા પર 15થી વધુ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.
રાજ્યના જિલ્લા કલેક્ટરો તેમજ ડી...