Tag: Revenue employee
પડતર માંગણીઓ પૂર્ણ નહિ થાય તો 29મીથી અચોક્કસ મુદતની હડતાળની ચિમકી
ગાંધીનગર, તા. 26
મહેસૂલી કર્મચારીઓ દ્વારા વર્ષોથી પોતાની પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતાં આખરે 29મી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળનાં પ્રમુખે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે, તેઓ એક સપ્તાહના તબક્કાવાર આંદોલન બાદ અચોક્કસ મુદની હડતાળ પર જશે. આજે રાજ્યનાં અંદાજે 8 હજા...