Tag: Rhea Chakraborty
સુશાંત સિંહ રાજપૂતની 5 ડાયરી મળી આવી, કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીન...
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં આપદ્યાત કરી લેતા તેનો પરિવાર શોકમાં છે. એકટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળેફાંસો ખાવાથી ગૂંગળામણ થતાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસ જયારે સુશાંતના ઘરમાં તપાસ કરી રહી હતી ત્યારે તેમને ત્યાંથી 5 ડાયરી મળી આવી છે.
હવે આ ડાયરીમાં તેની લાઈફ સાથે જોડાયેલા દરેક એન્ગલની તપાસ કરવામાં આ...