Monday, December 23, 2024

Tag: Rice

હેક્ટરે 2500 કિલોની સામે 5462 કિલો ચોખાનું ઉત્પાદન આપતી નવી જાત દેવલી ...

Devli yield of 5462 kg rice against 2500 kg per hectare (દિલીપ પટેલ) દેવલી કોલમ જાત ડાંગરમાં શોધાઈ છે. જે હેક્ટરે 30 ટકા વધારા ઉત્પાદન આપતી હોવાનો દાવો છે. નવી જાત જી. આર. 18 - દેવલી કોલમ (એન. વી. એસ. આર-2528નું સરેરાશ ઉત્પાદન હેક્ટરે 5462 કિલો છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા આ જાત તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ ઉત્પાદન 2500 કિ...

બે ગણું ઉત્પાદન આપતી ચોખાની નવી જાત આરતી ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ શોધી...

Agricultural scientists of Gujarat discovered a new variety of rice - Aarti ( દિલીપ પટેલ ) 25 જાન્યુઆરી 2022 બે ગણું ઉત્પાદન આપતી ડાંગરની નવી જાત આરતી નવસારીના કૃષિ વિજ્ઞાનીઓએ શોધી છે. ગુજરાત સરકારે થોડા દિવસ પહેલાં જ ચોખાના ઉત્પાદનના નવા અંદાજો જાહેર કર્યા છે જેમાં હેક્ટરે સરેરાશ 2400 કિલો ચોખા પાકશે. જ્યારે નવસારીની નવી જાત ગુજરાત નવસારી...

ખેડૂતે ડાંગરની સરળતાથી રોપણી માટે જાતે જ ડ્રમ સીડર બનાવ્યું

આણંદ, ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા. ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હો...